Abtak Media Google News

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થયી ચૂંકી છે. અને આ ઠંડીની મૌસમ એટલે એવું માનવમાં આવે છે કે રોમાંસની મૌસમ. પતિ-પત્ની હોય કે પ્રેમી પ્રેમિકા ગમે તેવા ઝાઘડયા હોય પરંતુ આ ગુલાબી રોમાંતીક ઠંડી તેઓ વચ્ચેની દુરીને નિકટતામાં પરિવર્તિત કરી દે છે. તડીમાં એકબીજાના સાથનો ગરમાવો એ કઈક અલગ જ પ્રેમની અનુભૂતિ કરાવે છે. તો આવો જાણીએ કે આ ઠંડીના મૌસમમાં પત્નીને કઈ રીતે તમારાથી વધુ નજીક લાવી ખુશીનો અહેસાસ કરવી શકાય…??

અહી સ્ત્રીઓની કેટલીક એવી ઇચ્છાઓને દર્શાવીશું જે ઠંડીની સિઝમના વધુ ઉત્તેજી થયેલી જોવા મળે છે.

5 36ઠંડી હોય અને એમાં પણ જો હૂંફાળા પાણીનો શવર કરવા મળે અને એ પણ સાથી સાથે કામક્રીડા કરતાં કરતાં તો એચરંસીમાનો અનુભવ કઈક અલગ જ હોય છે . જી હ સ્ત્રીની પણ કઈક આવી જ ઈચ્છા હોય છે કે હૂંફાળા પાણીના શવર નીચે સાથી તેને પ્રેમના વરસાદમાં પણ નવડાવી દે.

ઠંડીની શરૂઆત થતાજ રજાઈ કે બ્લેંકેટ કબાટમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ શું તમને ખબર છે પ્રેમને વધુ એકસાઈટ કરવામાં પણ તમારો આ બ્લેંકેટ મહત્વની ભૂમિકા ભજવે છે. જી હ સ્ત્રી સાથીને બ્લેંકેટની હુફ સાથે જ્યારે નિરવસ્ત્ર થઈ સૂવું ગમે છે જે તેની ઉત્તેજનને વધુ ઉત્સુક બનાવે છે.

O Couple Bed Facebookશિયાળાની ગુલાબી ઠંડીમાં જ્યારે સ્ત્રી સાથી સમાગમનિ ઈચ્છા દર્શાવે છે ત્યારે તેને સેક્સ માટેની વુમન ઓન ટોપ પોઝીશન વધુ પસંદ આવે છે અને તેને વધુ એન્જોય કરવા સક્ષમ બને છે. તો ઓટીએમે પણ તમારી પત્નીને ખુશ કરવા આ પોઝિશન અપનાવવાનું ભૂલતા નહીં.

કેમ્પ ફાયરની આગ ઠંડીને વધુ ગરમી વળી બનાવવામાં એક મહત્વના સાધનની ભૂમિકા ભજવે છે. તમારે જરૂરથી તમારાઇ સ્ત્રી સાથે ક્યાક કેમ્પ ફાયરને માણવી જોઈએ, જો એવું નથી કરતાં તો એક યાદગાર પળને ચૂંકી ગયા છો એવું માનવમાં કઈ ખોટું નથી. જી હ જ્યારે પણ શિયાળાની મંદ મંદ ઠંડીની શરૂઆત થાય છે ત્યારે કેમ્પફાયરની આગ સામે સાથીથી વધુ નજીક આવો અને કામક્રીડા સુધી પહોચો. એ રાત તમારા માટે અને સાથી માટે એક યાદગાર રાત બની રહેશે.

Sleep 2ફિલ ફ્રેશનો ફંડા રાટ્રે અપનાવો અને પત્નીને ખુશ કરો. કહેવાનો પરિયાય એટલો જ છે કે જ્યારે રાત્રે તમે પત્ની સાથે હોવ ત્યારે એકદમ ફ્રેશ થઈને જાવ અને સ્મગામની શરૂઆત પહે પત્નીના નાજુક અંગોને પંપાળવાનું શરૂ કરો, જેનાથી પત્ની વધુ ઉત્તેજના ફિલ કરે છે અને બાદમાં ક્યારે એકબીજામાં સમાઈ ગયા તેનો પણ ખ્યાલ નહીં રહે તેવી પરાકાષ્ઠાનો અનુભવ થાય વગર નહીં રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.