Abtak Media Google News

અત્યાર નો સમય ગરમીઓ ના દિવસ નો ચાલે છે અને આ ક્ષણ કોઈ વ્યક્તિ ને ફરવા જવાનું મન ના થાય. અને એવા કોય વ્યક્તિ જે રજાઓ માં ક્યાય ફરવા ના જઇ સકયા હોય તે જુલાઈ ના મહિના ની રાહ જોવે છે તેથી તેઓ ફરવાનો પ્લાન બનાવી શકે. અને જો તમે આ અર્મજાસ માં છો કે ફરવા ક્યાં જઇ સકાય તો આવો અપડે વાત કર્યે તમને જુલાઈ ના મહિના માં ફરવા માટે બેસ્ટ જગ્યાઓ  વિષે.

વેલિ ઓફ ફ્લાવર્સ

Valley Of Flowers3858 કિમી ની ઊચાઇ ઉપર સ્થાનાંતરિત વેલિ ઓફ ફ્લાવર્સ ભારત ના ટોપ ડેસ્ટિનતીઓન્સ માં થી એક છે. જેમ યુનેસ્કો ની વર્ડ હેરીટેજ સાઇટમાં પણ જગ્યા મળી રહી છે. આ વેલિ શિયાળા માં જામી ગયેલી હોય છે, પણ ગરમિયો માં આ બરફ ઓગડી જાય છે અને વેલિ સુંદર ફૂલો થી ખીલી ઊઠે છે. આ જગ્યા એ જવા માટે સૌથી સારો સમય જુલાઇ મહિનો છે. આ જગ્યાએ જવા માટે તમે દેહરાદુન ના જોલી ગ્રાન્ટ એરપોર્ટ થી જાય શકો છો. રેલ્વેની પણ સુવિધા છે. હરિદ્વાર જંક્શન થી વેલિ ઓફ ફ્લાવર્સ જવા માટે ટ્રેન જાય છે.

સ્પીતી વેલિ

Gqindia Spiti Valleyસુંદર પહાડો અને ગ્લાશિયરો થી ધેરાયેલી સ્પીતી વેલિ ને જોય તમે હેરાન રહી જશો. આયની સુંદર ઘાટીઓ તમારા મન ને મોહી લેશે. અહિયા બેહદ સુંદર ગામડા અને મોનાસ્ટ્રી છે, જ્યાં તમે આરામ થી રહી શકો છો. આયા જીપ સફારી અને ટ્રેકકિંગ અને સાવથી ફેવરિટ પ્લેસ બનાવે છે. અહયા તમે કુલ્લુ એરપોર્ટ થી ફ્લાઇટ થી પોચી શકો છો અને ટ્રેન થી જવું હોય તો એના માટે રેલ્વે સ્ટેશન થી ટ્રેન લો.

ધર્મશાળા

Dharamshala Head 127ધર્મશાળા ને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર દલાઈ લામા ના ઘર ના નામ થી ઓડખાઈ છે. આ મંદિરો અને મોનસ્ટ્રી ના માટે ઓડખાઈ છે. પણ હવે ક્રિકેટ ના કારણ થી ઓડખાઈ છે  અને લોકપ્રિયતા રમત પ્રેમીઓ ની વચ્ચે વધી ગય છે. આ કાંગડા ફોર્ટ, ભગસૂનાથ મંદિર, ભગસું ફોલ્સ, દલાઈ લામા મંદિર જેવા ઘણા જોવા લાયક વસ્તુ છે. અહીયા તમે ગગ્ગલ એરપોર્ટ થી પોચી શકો છો અને ટ્રેન ની પણ સુવિધા છે. એના માટે તમારે પાઠાનકોટ રેલ્વે સ્ટેશન થી ટ્રેન લેવી પડે.

લદાખ

Leh Ladakh Tour Packageઆ લોકો ની ફેવરીટ હોલિડે ડેસ્ટિનેશન છે, જ્યાં બધાજ લોકો પસંદ કરે છે. જુલાઈ નો મહિનો આ જગ્યા માટે પર્ફેક્ટ છે. અહયા ના ઊચા ઊચા પહાડ, લેક અને સુંદરતા જોય તમારો સ્વાસ થમી જશે. આયા પોચવા માટે તમે લેહ ના કુશોક બહુલા રીંપોચી થી ફ્લાઇટ લય શકો છો અને જમ્મુ તવી રેલ્વે સ્ટેશન થી ટ્રેન લય શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.