Abtak Media Google News

બદલતી લાઈફ્સ્ટાયલ અને જોબ સેડ્યુલને કારણે  કેટલાક લોકોને આખો દિવસ ઓફિસ બેઠાબેઠા પસાર કરતાં હોય છે , અને તેને લીધે તેને અણધારી બીમારિયો થતી હોય છે,જેનો તેમનો અંદાજ પણ હોતો નથી .. આવી બધી સમસ્યાને કારણે મગજમાં તણાવ અને ઉપાધિ અવતી હોય છે .

જો તમે પણ આખો દિવસ બેસીને પસાર કરતાં હોય તો આ આદત બદલવી જોઈએ કારણકે તેને કેટલા બધા નુકશાન છે . લાંબો સમય બેસી રેવાથી થતી સૌથી જટિલ તકલીફ એટ્લે હદયની બીમારી , બેસી રેહવાથી શરીરમાં ખુબજ ઓછી ચરબી બર્ન થાય છે , જેને લીધે શરીરમાં એસિડનું પ્રમાણ વધતું જાય છે , જે આપના આતરડા ઉપર અસર કરે છે .

આખો દિવસ બેસી રેહવાથી ગરદન અને કમરનો દુખાવો પણ થઈ સકે છે , આ ઉપરાંત શરીરનો ઘાટ પણ બગડી જાય છે , જો તમે પણ લેપટોપ કે કંપયુતેરની સામે તમારો સમય વધુ પસાર કરતાં હોય તો , શરીરની ચાલ અને ઘાટ ઉપર તેની અસર જોવા મળે છે .

આખો દિવસ બેસવાથી શરીરના હડકનેજ નહીં , પણ ડિમજ પણ ખરાબ થાય છે , મગજનો એક ભાગ યાદશક્તિ માટે જવાબદાર હોય છે , આં ઉપરાંત વજન વધવાની પન્ન સમસ્યા કેટલેક લોકોને થતી હોય છે , અને ડાયાબિટીસ પણ થવાની શકયતો રહેલી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.