Abtak Media Google News

ડો. ભાવેશ કોટક એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ માનસીક રોગોના ચીકીત્સક છે તે પોતે છેલ્લા ૨૬ વર્ષથી આ વ્યવસાયમાં કાર્યરત છે. ડોકટર એટલે દર્દીને સમજે તેના દર્દને સમજે તે ડોકટર છે. દર્દીની બિમારીને દૂર કરવું તે ડોકટરની ફરજ છે. અને માનસીક રોગોના દર્દીઓ કરતા તેમના પરિવારજનો પાસેથી તેમની વિગતો લઈ તેમની સારવાર કરવામાં આવે છે તેમની દિનચમાં ઈમરજન્સી હોતી નથી તેથી તેમનું કામ ઉતાવળનું હોતુ નથી સવારે ૧૦ થી ૨ અને સાંજે ૫ થી ૮ તે પોતે દર્દીઓની સારવાર કર છે. તેને આ ડીગ્રી જાતે ખૂબજ મહેનત કરે છે. અને આજના જમાનામાં સ્માર્ટ ફોનમાં જ વોટસએપમાં જ ગ્રુપમાં અનેક મેસેજ આવતા હોય છે

તેનાથી તેઓ પોતાને અપડેટ કરે છે. ડોકટરને સમજો કોઈપણ ડોકટર એવું ન ઈચ્છતો હોય કે તે પોતે પોતાનો પેસેન્ટ ગુમાવે પણ કોઈપણ ડોકટર તેના પેસેન્ટ ને તકલફ પડે તે તેને પણ પસંદ પડતુ નથી તેથી સૌ કોઈએ થોડુ વિચારવું ને ડોકટર પર આક્ષેપોન કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.