Abtak Media Google News

માનું હું હવે આ પ્રેમની ઘડી?

મારો મૂડ બદલાય છે તારી લીધે

તારો મૂડ કેમ ના બદલાય મારી લીધે

ક્યારેક તારા જવાબની રાહ હું જોવું

ક્યારેક મારા ફોનની રાહ તું જોવે

ક્યારેક એક જવાબ હું આપું

ક્યારેક અનેક સવાલો તું કરે

ક્યારેક તારા જવાબની રાહ હું જોવું

ક્યારેક તું જોવે મારા જવાબની રાહ

ક્યારેક મૂડ તારો બદલાય

ત્યારે જ દિવસ મારો પલટાય

ક્યારેક રાહ ફરી તારી જ જોવાય

ત્યારે જ મારી જિંદગીની થાય શરૂઆત

ક્યારેય મારા મૂડની વાતો

ક્યારેક તારા મૂડના વિચારો

આવ્યા કરે મને ફરી – ફરી

તો શું હવે આને માનું હું પ્રેમની ઘડી ?

7537D2F3 2

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.