Abtak Media Google News

ડીએનસીસી ગ્રુપ કોસ્મેટીક અને સૌર્ધ્યક્ષેત્રે અત્યંત સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે. ડીએનસીસી કંપની મહારાષ્ટ્ર, ગોવા, અને ગુજરાતમાં કાર્યરત છે. કંપનીના સંસ્થાપક અને ડાયરેકટર ડો. નિષિતા શેઠ દ્વારા અનેક વિધ વાતચીત ડી.એન.સી.સીને લઇ કરવામાં આવી હતી. દેશની ટોપ ડરમેટોલોજીસ્ટ માની કંપની માટે જે વિખ્યાત હોય તો તે ડીએનસીસી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ હાઇસ્કી વડે બ્યુટીસીન તરીકે કામ કરી શકે છે. સાથસાથ સ્કીનને લઇ અનેક પ્રકારની વિદેશ ટ્રીકમેન્ટ પણ આપે છે. ડીએનસીસીએ લોકો માટે સૌથી મહત્વપૂર્ણ અને અગત્યની સંસ્થા છે. જે પોતાને યુવાની સાથે સાથ સ્વસ્થ જોવા માગતા હોય. ડી.એન.સી.સી. દ્વારા જે લોકોને હેર ટ્રાન્સપલાન્ટ કરાવવુ હોય તેમના માટે પણ આ યોગ્ય સ્થળ છે. બ્યુટીસી સાથો સાથ લોકોનું આંતરીક અને બાસશોર્ધ્યને નીખારવા માટે લોકો ઘણીખરી જગ્યાઓ પર મથતા હોય છે. પરંતુ ડીએનસીસી દ્વારા આવનારા લોકોને એનઝાઇનની સાથો સાથ ફર્યુટફીલ ટેકનીક અને એ.એસ.સો. ફેલીપલથી તેની સારવાર કરે છે. વધુમાં ડીએનસીસીના ડો. નિષિતા શેઠ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે તેવી પીગ્મેન્ટેશન જેવી તબીબી સારવારમાં નિપુણતા કેળવેલી છે. તેઓએ તેમના વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે તેની એમ.બી.બી.એલ ડોકટર પણ છે. અને તેવી પ્રોફેશનલ કવોફાઇડ ૬૨ મેનોટીબીજીસ્ટ પણ છે. સાથોસાથ મેસ્મેટીશીપન વેઇટવીશ જેવા ક્ષેત્રમાં ૧૫ વર્ષથી વધુનો અનુધવ પણ ધરાવે છે. તેઓએ ઇલેકહીવોજીમાં ડીપ્લોમાંથી પણ ડીગ્રી પ્રાપ્ત કરેલી છે. તેઓ અતિરાષ્ટ્રીય એસ્થેટીસીપન કાઉન્સીવજની મેમ્બરનુ કાર્ય કરી રહ્યા છે. ડો. નિષિતા શેઠ ડીપીડી ડર્મેટોલોજીસ્ટ તરીકે ખાતેથી પ્રાપ્ત કરેલી છે. ડો. નિષિતા શેઠે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે લોકડાઉન પૂર્વ ડીએનસીસી કંપની ખૂબ સારી રીતે આગળ વધી રહી હતી અને લોકો પોતાની જાતને શૌર્ધ્યવાત બનાવવા માટે કંપનીની મુલાકાતે આવતા હતા. હેરટ્રાન્સ પલાન્ટમાં કંપનીએ ખૂબ સારી સકસેસ પ્રાપ્ત કરી છે. અને દર્દીઓને વિશ્ર્વાસ કંપની પર વધુ જોવા મળ્યો હતો. પરંતુ વૈશ્ર્વિક મહામારીના કારણે ડીએનસીસી કંપનીને ઘણી બધી તકલીફની સામનો કરવો પડ્યો હતો. પરંતુ આવનારા સમગ કંપની માટે સારી આવશે તેવું પણ સામે આવ્યું છે. હેરટ્રાન્સ પ્લાન્સને લઇ હાલ લોકડાઉન સૌથી ખરાબ રીતે અસર કરતાં સાબીત થયું છે. પરંતુ આ સમય પણ પથાપોન્સ રીતે પાર થશે. અને હેરટ્રાન્સ પ્લાન્સ કરાવવા ઇચ્છુક લોકો કંપનીની મુલાકાત લેેશે. પણ તબીબી પ્રશીક્ષણ પણ મેળવશે. ડીએનસીસી ખાતે દર્દીઓની સ્વાસ્થ્યનું પુરેપુરું ધ્યાન રાખવામાં આવે છે. અને તેમની સલામતીને લઇ કંપની પણ અંતાતુક્ષ થતી હોય છે.

હાલ અનલોક-૧માં જે તબીબી પ્રશિક્ષણ મેળવવા આવે તેને માટે માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવી અનિવાય બન્યો છે. અને સારવારમાં ઉપયોગમાં આવતા સાધનને યોગ્ય રીતે ડીસ ઇન્ફેકટન કરાશે. અંતમાં તેઓએ અબતક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ડીએનસીસી વોટસ એપ મારફત ફ્રી વીડિયો  ક્ધસનેટલ સાથે છે જે પેશન્ટ માટે અત્યંત ઉપયોગી સાબીત થશે. કોઇપણ વ્યક્તિ હેરવોશ બ્યુઠી તથા એસ્થેહીક અંગેની કોઇપણ માહિતી માટે ગમે ત્યારે સંસ્થાની સંપર્ક સાધી શકે છે. જેને જેની યોગ્ય જવાબ પણ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.