Abtak Media Google News

ફાઈનલમાં એન્ડરસનને બીટ કરી જીત મેળવતો જોકોવિચ: કારકિર્દીનું ૬૯મું ટાઈટલ

સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે સાઉ આફ્રિકાના કેવિન એન્ડરસનને ૬-૨, ૬-૨, ૭-૬થી પરાજય આપી વિમ્બલ્ડનમાં પુરૂષ સિંગલ્સનું ટાઈટલ જીતી લીધું હતું. જોકોવિચે આ સાથે કારકિર્દીનું ૧૩મું ટાઈટલ ૨૫ મહિના બાદ આવ્યું છે. તેણે છેલ્લે ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીત્યું હતું. ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીત્યા બાદ તેણે છેલ્લે ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ મેળવ્યું તો જોકોવિચ સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં ચોથા સ્થાને રહ્યાં હતા.

રોજર ફેડરર ૨૦, રેફલ નડાલે ૧૭ એન પે ૧ આમ્પ્રાસે ૧૪ ગ્રાન્ડ સ્લેમ સાથે જોકોવિચની સાઈડ કાપી હતી. બિમ્બલ્ડનમાં ૨૦૦૧માં ૧૨૫મો ક્રમાંક ધરાવતા ગોરન ઈવાનિસેવિચે ટાઈટલ જીત્યું હતું. તે પછી પ્રમવાર બન્યું છે. જોકોવિચ આ જીત સાથે જ જાહેર નાર રેન્કિંગ ફરી ટોપ ટેનમાં પહોંચી જશે તે છેલ્લે ૩૦ ઓકટોબર ૨૦૧૭માં સાતમાં ક્રમાંક હતો. આ કારણે તેને એટીપી ફાઈનલમાં કવોલીફાઈ વાની શકયતાઓ પણ વધી હતી.

ગત વર્ષે વિમ્બલ્ડનની કવોટર ફાઈનલમાં ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો. ત્યારબાદ છ મહિના સુધી ઈજાને કારણે તે કોર્ટી દૂર રહ્યો જોકોવિચે આ સાથે જ પાંચમુ ગ્રાસ કોર્ટ અને કારકિર્દીનું ૬૯મું ટાઈટલ હાસિલ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.