બ્લેક ગોલ્ડ ચાની દિવાળી ઓફર ધુમ મચાવી રહી છે: ગ્રાહકોનો અભુતપૂર્વ પ્રતિસાદ

131

બ્લેડ ગોલ્ડ ચા દ્વારા ૧ કિલો, ર કિલો, ૩ કિલો અને  પાંચ કિલો ઉપર દિવાળીના તહેવારોને ઘ્યાનમાં લઇને અલગ અલગ સ્ક્રીમ મુકવામાં આવી

રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની જાણીતી અને સૌની માનીતી બ્લેક ગોલ્ડ ટી કે જેમણે સૌરાષ્ટ્રમાં એક આગવી છાપ ઉભી કરી છે. તે રાજકોટ શહેરના લોકોની લોકપ્રિય બ્લેક ગોલ્ડ ટી, નાગરીક બેંક ચોક, પરાબજાર દ્વારા રાજકોટમાં દીપાવલી પર્વ બમ્પર સ્કીમનો શુભારંભ કરવામાં આવી રહયો છે. ચાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત બ્લેક ગોલ્ડ ડી દ્વારા ૧ કિલો, ર કિલો,  ૩કિલો અને પ કિલો ની ખરીદી પર દિવાળીના તહેવારોને ઘ્યાનમાં લઇ અલગ અલગ સ્ક્રીમો મુકવામાં આવેલી છે.

વલ્લભ ટી પ્રાઇવેટ લી. ના ધવલ કારીયા તથા મિત કારીયાએ ઐતીહાસિક સ્કીમ વિશે સંપૂર્ણ માહીતી આપતા જણાવ્યું હતું કે ૧ કિલો ખરીદી ઉપર ૧૦ લીટરના પ્લાસ્ટીક ક્ધટેનર, આશરે રૂ ૧૫૦ ની કિંમતનું ફ્રી આપવામાં આવે છે. તેમજ ર કિલોની ચાની ખરીદી ઉપર આકર્ષક અવનવી ડીઝાઇનના ૬ કપ -રકાબીના સેટ ફ્રી આપવામાં આવી રહ્યા છે. જેની કિંમત રૂ ૩૫૦/- છે. અને ૩ કિલો ચા ની ખરીદી ઉપર ૩ ચોરસ પ્લાસ્ટીક ડબ્બાનો સેટ ફી આપવામાં આવે છે. (૧૧ લીટર, ૮ લીટર અને ૬ લીટર) તદઉપરાંત બમ્૫ર સ્કીમ સ્વરુપે પ કિલો ચાની ખરીદી ઉપર રૂ ૧૪૫૦  બેઝીક કીમના ચોરસ જમ્બો ભવ્ય સાત ડબ્બાનો સેટ આવપામ) આવી રહ્યો છે. આમારા માનવંતા ગ્રાહકોમાં આ સ્કીમ ધુમ મચાવી રહી છે. સાથે સાથ ચા ની ખરીદી પર બ્લેક ગોલ્ડ ટી દ્વારા ગ્રાહક કાર્ડના પોઇન્ટ પણ આપવામાં આવે છે ત્યારે બ્લેક ગોલ્ડ  ચાની આ દીવાળી બમ્બર સ્કીમ ઘુમ મચાવી રહી છે.

રાજકોટ શહેરની ખ્યાતનામ વલ્લભ ટી પ્રા. લી. આગળ આવી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડનાર છે. ત્યારે દેશનું પ્રથમ ડીજીટલ કેશલેસ, પેપરલેસ ચા ના આઉટલેટનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ હતો. ત્યારે ચાનું પ્રથમ કાઉન્ટર બી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના ડીઝીટલ ઇન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા અને દેશની અંદર કેશલેસ પ્રણાલીને આગળ ધરાવવા વલ્લભ ટી પ્રા. લી. આગળ આવી છે. માત્ર રાજકોટને જ નહીં પરંતુ સમગ્ર ભારતના ચા ના વેપારીઓને એક નવી દિશા આપવાનું કામ બ્લેક ગોલ્ડ ટી એ કરેલ છે.

મહત્વનું છે કે ગ્રાહકો માટે એક બારકોડેડ પોઇન્ટ કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડથી જ કાયમ ખરીદી કરવાની રહેશે જેથી તેમને રપ૦ ગ્રામની ખરીદી કરશે તો તેમના ખાતામાં પ પોઇન્ટ જમા થશે. પ૦૦ ગ્રામની ખરીદી પર ૧૦ પોઇન્ટ જમા થશે અને એક કિલો ની ખરીદી પર ર૦ પોઇનટ તેમના ખાતામાં જમા થશે. ૧૦૦ પોઇન્ટ મેળવનાર ગ્રાહકને રૂપિયા ૧૦૦ અથવા ગીફટ બેમાંથી જે યોગ્ય લાગે તે ગ્રાહક મેળવી શકશે. આ કાર્ડ આજીવન કાર્યરત કાર્ડ છે. આ સ્ક્રીમને સફળ બનાવવા વલ્લભ ટી. પ્રા.લી. ના મોભી દિનેશભાઇ ચાવાળાના માર્ગદર્શન હેઠળ ધવલ કારીયા, મીત કારીયા, હીતેષ કકકડ, રફીકભાઇ અજમેરી એ જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...