Abtak Media Google News

દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે સૌ કોઈ તહેવારને ઉજવવા વિવિધ તૈયારીઓ કરવા લાગ્યા છે. બહેનો પોતાના ઘરની સાફ સફાઈ તો વેપારીઓ પોતાના દુકાનની, ધંધાર્થીઓ પોતાના એકમો, કારખાનાઓની સાફ સફાઈ કરવા લાગી ગયા છે.ઘરને સુશોભિત કરવા રંગ રોગાન, રોશ્નીનો પણ શરગાર થઈ રહ્યો છે. દરેક લોકો પોત પોતાની રીતે દિવાળીની સફાઈમાં લાગ્યા છે. ત્યારે સરકારી કચેરીઓમાં પણ દિવાળીની તૈયારીઓ થવા લાગી છે. જિલ્લા પંચાયત કચેરીની હાલ સફાઈ થઈ રહી છે. તે તસ્વીરમાં દ્રષ્ટીગોચર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.