મહિલા શક્તિ કેન્દ્ર દિવ દ્વારા બેટી બચાવો , બેટી પઢાઓ અભિયાન અંતર્ગત તાજેતરમાં દિવ જિલ્લાના આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે વિભાગના મહિલા કલ્યાણ અધિકારી આભા મહેતા દ્વારા સાથે પ્રાસંગિક સંબધિત માહિતી,સમસ્યાઓનાં નિરાકરણ તેમજ વિભાગના જિલ્લા સમન્વયક પારકરા દેવાંગ દ્વારા કિશોરી,યુવતી, મહિલાઓ દરેક સાથે સબંધ સ્થાપિત કરી તેઓને કઈ રીતે યોગ્ય મદદરૂપ થઇ શકે તેમજ વિવિધ ઉદાહરણો આપી ગુગલ મીટ વેબીનાર દ્વારા ( વિડીયો નાં માધ્યમથી) માહિતગાર કરવામાં આવ્યાં હતાં.બાલ વિકાસ પરિયોજના અધિકારી ગાયત્રી આર જાટ નાં માર્ગદર્શન હેઠળ તેમજ પોષણ અભિયાન અને દીપા વાજાનાં સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. તેવું યાદીમાં જણાવાયું છે.
Trending
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના