Abtak Media Google News

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત શ્રમજીવી મહિલા દિવસે તા.૧૩-૦૮-૨૦૧૯ના રોજ બપોરે ૧૨ કલાકે મણીબેન કોટક હાઈસ્કુલ વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો મહિલા ઔધોગિક ભરતી મેળો યોજાશે.

જેમાં ધોરણ ૧૦ પાસ થી ગ્રેજ્યુએટ અને ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતી મહિલાઓની ખાનગીક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ તરફથી મળેલ જગ્યાઓમાં ભરતી કરવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.