Abtak Media Google News

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માં સંતોષી શાળા નં.૯૮ને દતક શાળા તરીકે લેવામાં આવેલ છે. આ શાળાના બાળકોને અભ્યાસ પ્રત્યે અભિરુચિ કેળવાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શાળાના ૬૫૦ બાળકોને ૨૦૦ ગ્રામનું નાસ્તાનું ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય, શિક્ષક, ભાઈબહેનો તથા સિનીયર સીટીઝન અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.