Abtak Media Google News

હાલ કોરોના ની મહામારી મા પોલીસ વિભાગ પોતાના જીવ ના જોખમે આપણી સુરક્ષા માટે રાતદિન ખડેપગે આપણી સેવા મા રહે છે ત્યારે ભાટીયા પોલીસ સ્ટાફ ને કોરોના સામે રોગ પ્રતિકાર ક્ષમતા  વધારતી હોમિયોપેથીક દવા  ભાટીયા જીવનદીપ ક્લિનિક ના ડો. ગોરીયા  દ્વારા  આઉટ પોસ્ટ પોલીસ ચોકી ભાટિયા પર ફરજ બજાવતા પી એસ.આઈ  કે.એન ઠાકરીયા તેમજ તમામ સ્ટાફ ને વિતરણ કરી સર્વે ના સારા સ્વાસ્થ્ય ની કામના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.