મુંબઈમાં કોરોના વોરિયર્સને હોમિયોપેથી દવાનું વિતરણ

મુંબઈ મહાનગરીમાં સેનેટાઇઝીંગનું કામ કરતા અને કોરોના સામે લડતા પોલીસ કર્મીઓ, ગેસ સીલીન્ડર વિતરકો, સફાઈ કર્મચારીની આરોગ્યની સંભાળ લેતા ભાજપ કાર્યકર્તા મુકેશભાઈ દેસાઈની દીકરી ડો.સેજલબેન દફતરી દ્વારા રોગપ્રતિકારક શકિત વધારતી હોમિયોપેથિક દવાનું વિતરણ મુંબઈના નગરસેવિકા બીનાબેન પરેશભાઈ દોશીના હસ્તે કરવામાં આવેલ છે. તેમની સાથે જીતુભાઈ સોલંકી અને તેની ટીમના કાર્યકરોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

Loading...