Abtak Media Google News

રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ૬રમા જન્મદિવસ નીમીતે શહેર ભાજપ લધુમતિ મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રમુખ હારુનભાઇ શાહમદાર, મહામંત્રી યાકુબભાઇ પઠાણ, વાહીદભાઇ સમાની આગેવાનીમાં તેમજ કમલેશ મિરાણી,  ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મહામંત્રી ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીગ ચેરમેન ઉદય કાનગડ, વિક્રમ પુજારા, ડે.મેયર અશ્ર્વીન મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, જયંતભાઇ ઠાકર, ગૌરવીબેન ધ્રુવ, સંજયભાઇ ગોસ્વામીની ઉ૫સ્થિતિમાં શહેરની પીડીયુ સીવીલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું. Dsc 1440

આ તકે મનીષ રાડીયા, સજજાદખાન હાજીભાઇ, જાહીદ સેતા, યુનુસશા, અબ્દુલભાઇ, મહેબુબશા, હનીફખાન, અબ્દુલ પઠાણ, રજાકભાઇ જામનગરી, અમીનશા એજાજ, રજાક જુણેજા, રાજુભાઇ દલવાણી, ઇસુભાઇ કટાર, ફારુકભાઇ કટારીયા, ઇબ્રાહીમ સોની, સલીમ દસાણીયા, રફીક શાહમદાર, ભલાભાઇ ખખ્ખર, કાનાભાઇ ડંડૈયા સહીતના ના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.Dsc 1446

આ ઉપરાંત શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નીલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીત વાડોલીયાની આગેવાનીમાં તેમજ કમલેશ મીરાણી, ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચના મહામંત્રી ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, રક્ષાબેન બોળીયા, વિક્રમ પુજારા ડે.મેયર અશ્ર્વીન મોલીયા વિગેરેની ઉ૫સ્થિતિમાં શહેરના ઢેબર રોડ કાંતા સ્ત્રી વિધાસ ગૃહ સામે આવેલ અંધજન કલ્યાણ મંડળ ખાતે પ્રજ્ઞાચક્ષુઓને સ્ટીક વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.