Abtak Media Google News

સર્વોતમ સેવા સંસ્થાનના અધ્યક્ષ પરાગકુમારજીનાં હસ્તે ‘સબ પઢે સબ આગે બઢે’ના સ્લોગન સાથે શહેરની વિવિધ સંસ્થાના દિવ્યાંગ બાળકોને શૈક્ષણીક કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવા યજ્ઞનો બહોળી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો. આ વર્ષે સર્વોતમ સેવા સંસ્થા દ્વારા ૧૫૦૦૦૦ ફુલસ્ટોપ ચોપડાનું વિતરણ કરાયું હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ, વ્રજદાસ લાઠીયા, રઘુરાજ સીસોદીયા, બટુકભાઈ વડગામા, નિલેશભાઈ ઝાલાવાડીયા વજુભાઈ ગજજર, વઢવાણાભાઈ, હસુભાઈ કગથરા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.