Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતમાં હવે ટેક્નોલોજી અને સંશોધન વિજ્ઞાનનીક જીવનની સાથે-સાથે કુદરતી આફતો સામે લડત આપવામાં પણ ખૂબ જ વ્યવસ્થિત ઉપયોગ નો યુગ ચાલી રહ્યો છે વિશાલ વિસ્તાર અને વસ્તી ધરાવતા ભારતમાં વિવિધતા માં એકતા ની જેમ ભારત ઉપખંડમાં કુદરતી મોસમ અને પર્યાવરણમાં પણ અનેકવિધ વિવિધતા રહેલી છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી ના યુગમાં માનવી આસમાન પર પહોંચી ચૂક્યો હોય ત્યારે ભારત સેવા વિશાળ જનસમુદાય રાવતા દેશ માટે જેવી રીતે સરહદી સુરક્ષા સંગીત બનાવી આવશ્યક હોય તેમ ભારત માટે કુદરતી આફતોને પહોંચી વળવા પણ સક્ષમ સાધન સરંજામ ઉપલબ્ધિ આવશ્યક ગણાય ત્યારે ભારતે પણ વિશ્વ કક્ષાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિકસાવવામાં ખૂબ જ સારી પ્રગતિ પ્રાપ્ત કરી છે

અત્યાર સુધી વિશ્વમાં અવકાશ સંશોધન અને ખાસ કરીને હવામાં પૂર્વાનુમાન માં રશિયા પછી અમેરિકા નો દબદબો હતો હવે ચીનની જેમ ભારત પણ અવકાશ સંશોધન અને હવામાં પૂર્વાનુમાન પોતાની રીતે એક નોલોજી નો આવિષ્કાર અને પ્રગતિ સાધવામાં પગભર અને સક્ષમ બની ચૂક્યું છે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ અને સતત સંશોધન થકી ભારત પણ હવામાન ને લગતા બદલાવ ને ખાસ કરીને વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે આગોતરી જાણકારી મેળવીને તેનો પ્રસાર સંભવિત પ્રભાવ વાળા વિસ્તારોમાં કરીને આફત સમયે ઓછામાં ઓછુ નુકસાન થાય તેવી વ્યવસ્થા કરવામાં ભારત પણ હવે જાપાનની તોલે આવીને ઊભું રહ્યું છે જાપાન ને ત્યારે ટેકનોલોજી ના કિંગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે જાપાનમાં સૌથી વધુ ભૂકંપ જેવી આપતો આવતી હોવા છતાં કોઈ પણ કુદરતી આફતોમાં જાપાનનો માનવ મૃત્યુઆંક શૂન્ય હોય છે જાપાનમાં જેવી રીતે વારંવાર ભૂકંપ આવે છે તેવી જ રીતે ભારત ખંડમાં દાયકામાં એકાદ કે બે ત્રણ વાર વાવાઝોડા કે અતિવૃષ્ટિની સંભવિત આફત આવતી રહે છે ત્યારે હવે ભારતમાં હવામાન પૂર્વાનુમાન ની ટેકનોલોજી અને ઉપગ્રહ નેટવર્ક થી હવામાનમાં આવતા જરા સરખા બદલાવની પણ દિવસો પહેલા માહિતી પ્રાપ્ત થઈ જાય છે તેની સાથે સાથે વાવાઝોડા પૂર હોનારતની સંભવિત આફતની તીવ્રતા અને તેના પ્રસાર પ્રસાદ ની માહિતી અગાઉથી પ્રાપ્ત થઇ જતી હોવાથી દેશના તમામ વિસ્તારોમાં કાશ્મીરથી ક્ધયાકુમારી અને ગુજરાત થી આસામ સુધી ના ભારતના ચારે ખૂણામાં ફેલાયેલી આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની સુવિધામાં કોઈપણ આપત્તિને પહોંચી વળવા તાત્કાલિક ધોરણે આફતના સંભવિત વિસ્તારમાંથી સલામત સ્થળાંતર, દરિયાને દરિયાકાંઠા વિસ્તારમાં સાવચેતીની વ્યવસ્થા, માછીમારોના સમયસર દરિયો ન ખેડવાની અને દરિયામાં હોય તો પરત કાંઠે આવી જવાની વ્યવસ્થા અને સંદેશાઓ પહોંચાડવાની ઉપલબ્ધી પૂર અને વાવાઝોડાની આફત પડી ગયા બાદ બચાવ રાહત કામગીરી માં પણ ઝડપથી અને અસરકારક વ્યવસ્થાના કારણે હવે કુદરતી આફતોમાં માનવ મૃત્યુદર સાવ શૂન્ય કહવામાં સફળતા મળી છે તાજેતરમાં દક્ષિણ ભારત પર આવેલી ફેની વાવાઝોડાની આફતમાં ભારતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ વ્યવસ્થામાં સંપૂર્ણ પણે પાસ થઈ જવા પામ્યું હતું અને વિશ્વ એ એ એ વાતની નોંધ લીધી હતી કે ફી ની જેવી વ્યાપક તારાજી સર્જવા સમર્થ આફતમાં પણ ભારતે આગોતરા આયોજન અને વ્યવસ્થા થી લાખો લોકોના સલામત રાનપર થી લઈને પુનર્વસનની કામગીરી માં જે ઝડપથી કાર્ય હાથ ધર્યું હતું તેની સરાહના વિશ્વ એ કરી હતી

આજે દેશના કેટલાક વિસ્તારો પર ચક્રવાત વાયુની આફતના ઓછાયા ઉતર્યા છે ત્યારે પણ સમગ્ર રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તમામ સંલગ્ન તંત્રના વિભાગો દ્વારા વાવાઝોડાની આ આફત સામે એલર્ટ બનીને કુદરતના આ પ્રકોપનો માર જાન માલ અને સંપત્તિના નુકસાન ના ‚પમાં ખુબ જ ઓછું થાય તેવી વ્યવસ્થા કરી છે ભારતે અવકાશ સંશોધનમાં પણ હવામાન પૂર્વાનુમાન ને લગતા અભ્યાસ ને ખાસ મહત્વ અને તેમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, ભારત હવે સુનામી ભૂકંપ વાવાઝોડા અને અતિવૃષ્ટિ જેવી સંભવિત કુદરતી આપતો માં સંભવિત અગા ગોત્રી આગાહી મેળવવામાં સમર્થ બની ચૂક્યું છે ત્યારે વિકરાલ ને વિરાટ ‚પ ની આવી આપતો પણ કોઇપણ મોટું નુકસાન કર્યા વગર આસાનીથી પસાર થઈ જાય તેવી વ્યવસ્થા સિદ્ધહસ્ત આપણા દેશમાં હવે કુદરતી આફતો નો પહેલા જેવો ડર કે વિનાશની ભયાવહ પરિસ્થિતિ રહી નથી આજે ત્રાટકેલા વાયુ વાવાઝોડાના ભયને પણ હળવો કરીને હવામાન વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના સંકલનથી સંભવિત વાયુના પ્રભાવ વાળા વિસ્તારો અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરીને બચાવ રાહત કામગીરી માં તંત્ર ૨૪કલાક જાગતું ચોકિયાત બનીને તેની ફરજ નિભાવે છે, જમાનો હતો કે ભારત જેવા વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો માં આવી પડતી કોઈપણ મોટી આફત ના સમાચાર અહીં સ્થાનિક સમાચાર માધ્યમો પહેલા વિદેશી હવામાન સંસ્થાઓ અને સમાચાર માધ્યમોને મળતી હતી મોરબીની મચ્છુની હોનારતને સૌપ્રથમવાર બીબીસી એ જાહેર કરી હતી હવે ભારત પણ તેના સેટેલાઈટ નેટવર્ક થી માહિતી પ્રસારણ અને હવામાનને લગતી વિગતો માટે સેક્ધડ નહીં પરંતુ માઇક્રો સેક્ધડ ના સમય એકમ સાથે કાર્યરત છે ભારતની મહાનતા અને તેના વિકાસ અંગે દાયકાઓ પહેલા અને એક તત્વચિંતકો એવી આગાહી કરી હતી કે ૨૧મી સદીમાં વિશ્વનું નેતૃત્વ ભારત કરશે, હવે ભારત માટે આ વાક્ય બ્રહ્મ સિદ્ધ સાબિત થયું છે ઈસરો ના માધ્યમ થી અત્યારે અવકાશના સંશોધનમાં ભારત-રશિયા અમેરિકા જર્મની અને ચીનથી પણ આગળ ચાલી રહ્યું છે ઈસરોનું સેટેલાઈટ પ્લેટફોર્મ અત્યારે વિશ્વના તમામ દેશોના ઉપગ્રહના લોન્ચિંગનું માટે ઉપયોગમાં આવી રહ્યું છે, હવામાન પૂર્વાનુમાન અને આગાહી મ અત્યારે ભારત સૌથી આગળ ચાલી રહ્યું છે એની આ આફત પણ ભારતની એડવાન્સ ટેક્નોલોજીના કારણે હળવાશથી પસાર થઈ ગઈ આજે વાવાઝોડા વાયુ અંગે ની આગાહીના પગલે સમગ્ર રાજ્યમાં તંત્ર સાબદું થયું છે કોઈ પણ દેશની વિકાસ અને ટેકનોલોજીના અવિર્ભાવ ની ગણતરીના માં અંકો એ વાત ઉપર નક્કી થાય છે કે તે દેશ કુદરતી અને માનવ સર્જિત આકસ્મિક આફતોની પરિસ્થિતિમાં જાનમાલની નુકસાની રોકવામાં કેટલા અંશે સફળ થાય છે? તેના પર દેશની તરક્કી નું માપ નીકળતું હોય છે, હવે કુદરતી આફતો ની લડતમાં ભારત સંપૂર્ણ પણે સક્ષમ અને સ્વાવલંબી બની રહ્યું છે તે આપણા માટે ગૌરવની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.