Abtak Media Google News

પ્લેક્ષસ હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ ઇકો સિસ્ટમ શરૂ કરાય: ડો. અમિતરાજ

Vlcsnap 2019 12 23 08H21M59S840

રાજકોટમાં પ્લેકસસ કાર્ડિયાકેર સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત છે ત્યારે કાર્ડિયોલોજીમાં ડિજિટલ આરોગ્ય શરૂ કરવા જઇ રહ્યું છે. કાર્ડિયોકેર સેવાઓનો અભ્યાસ કરવાની પ્લેક્ષસની યાત્રામાં તાજેતરમાં ઇન્ડિસન ઇન્ડસ્ટ્રી કોન્ફડેરેશન, સીઆઇઆઇ અને ગુણવતા સંસ્થાન દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પ્લેક્ષસના કાર્ડિયોલોજિસ્ટ ડો. દિનેશ રાજ અને ડો. અમિત રાજ અને આઇ.ટી. ટેકનોક્રેટસની ટીમ અમર જમાધીર અને હેલ્થકેર લીડર્સ એમ.એસ. ખુશ્બુએ કાર્ડિયાક કેરની  શરૂઆત કરી હતી. સુલમ, સસ્તુ અને ગુણાવતા યુકત હાર્ટ કેર પૂરી પાડવા માટે છેવાડાના ગામો સુધી ડિજિટલા ઇઝેશન્સ કરી પહોચવાનો પ્રયાસ છે.

1577072731642

સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડાઓને ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમથી જોડીને કોડિયોલોજી ક્ધસલ્ટેશન સેવાઓ પ્રદાન કરવાનો સઘન પ્રયાસ પ્લેક્ષસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઇકો સિસ્ટમમાં ડિજિટલ હેલ્થ કાર્ડિયોલોજી સાથે રાજકોટની હાર્ટ હોસ્પિટલ અને ભારતના વિવિધ ગામડાઓમાં રપ જેટલા રૂરલ ડિજિટલ હાર્ટ કિલનિકસ સાથે અત્યાર સુધી પ્લેક્ષસ દ્વારા પ૦ હજારથીવધુ હાર્ટ દર્દીઓની સલાહ લઇ સારવાર કરવામાં આવી છે. ડિજિટલ ઇકોલિસ્ટમથી જોડવામાં આવતી આ સારવાર ઓછામાં ઓછા ખર્ચ સાથે તેમના હ્રદયરે પ્રાથમીક કાર્ડિયાક સંભાળમાં શ્રેષ્ઠ પહોચાડે છે. અને આઇટી સોલ્યુશનનો ઉપયોગ કરીને ગુણવતાયુકત કિલનીક પરિણામો પ્રાપ્ત કરવામાં સફળ રહે છે. પ્લેક્ષસ હોસ્પિટલ દ્વારા રપ રૂરલ હાર્ટ કિલનીક સાથે જોડાયા બાદ હવે પ્લેક્ષસની ટીમ આવનારા ૧ર થી ૧૮ મહિનામાં પ૦૦ ગામો અને નાના શહેરી સાથે જોડાણ કરવાનું અમારું આ મિશન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.