Abtak Media Google News

જાણો કોકા કોલા વિશે કઇક નવુ જે તમને માનવા નહિ આવે.

કોકા કોલાનો સોફટ ડ્રીંક્સ સીવાય સૌંદર્ય માટે પણ ઊપયોગ થાય છે.

લોકો ફાસ્ટ ફૂડના સાથે કોકા કોલા પીએ છે. કોકા કોલાના ઘણા ફાયદા એવા છે જેના વિશે વધારેપણુ લોકો નહી જાણતા. વાળથી લઈને ઘરના કામો સુધી કોકા કોલાના ઉપયોગ કરાય છે.જાણો કોકા કોલાથી થતાં ફાયદા વિષે.

વાળમાં ચ્યૂઈંગમ લાગી જાય અને બહુ કોશિશ કરતા પણ નહી નિકળતી. કોકા કોલાથી ચ્યૂઈંગમને સરળતાથી કાઢી શકાય છે. થોડી કોકને ચ્યૂઈંગમ પર નાખો અને થોડીવાર માટે એમજ રહેવા દો પછી ધીરે-ધીરે ચ્યૂઈંગમને કાઢી લો. આ પ્રક્રિયાને કરવામાં થોડા સમય જરૂર લાગે છે પણ વાળ કાપવાની જરૂર નહી પડતી.

કોકા-કોલાનો ઉપયોગ વાળમાં કર્લ નેચરલ કર્લ કરવામાં થાય છે વાળને કોકા કોલાથી ભીના કરી લો. અને  ૫-૧૯ મીનીટ એમનેમ જ રાખો પછી શેમ્પૂથી ધોઈ લો.

ખેડૂત તેમની ઉપજને કીટકથી બચાવા માટે કોકા-કોલાનો ઉપયોગ કરે છે. જો તમારા ઘરના ગાર્ડનમાં કીડા-મકોડા છે તો કોકા -કોલા સ્પ્રે કરી દો. તેનાથી બધા કીટક ખત્મ થઈ જશે.

કોકા-કોલાથી તમે ટૉયલેટને પણ સાફ કરી શકો છો. ટાયલેટ પર કોકા-કોલાનો સ્પ્રે કરો. રાતભર આવી રીતે રહેવા દો. સવારે પાણીસાથે ટાયલેટને સાફ કરી નાખો.

ઘણી વાર વસ્તુઓથી ગંદી ગંધ આવવા લાગે છે . ત્યારે પાણીમાં થોડી કોકા-કોલા મિક્સ કરી તેમાં ધોવું. તેનાથી દુર્ગંધ દૂર થશે. ધ્યાન રાખો કે જો તમારા કપડાની ગંધ દૂર કરવા માટે કોકા-કોલા ઉપયોગ કરી રહ્યા છો તો તે કપડા મશીન માં ન ધોવા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.