Abtak Media Google News

ઇમ્તિાઝ અલીની બ્લોક બસ્ટર ફિલ્મ જબ વી મેટમાં કરીના અને શાહિદની જોડી હિટ રહી હતી આ ફિલ્મ ખૂબ જ સફળ સાબિત થઇ હતી. જોકે કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મ માટે મેર્ક્સની પહેલી પસંદ શાહિદ નહીં પરંતુ બોબી દેઓલ હતો. એક ઇન્ટરવ્યુમાં બોબીએ જણાવ્યું હતું કે, જબ વી મેટ માટે કરીનાએ શાહિદના નામની ભલામણ કરી હતી. આ કારણે ફિલ્મ તેને મળી હતી. બોબી દેઓલે તાજેતરમાં જ ૪ વર્ષ બાદ પોસ્ટર બોપ્ઝથી કમબેક કર્યુ છે.

જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર એવરેજ સાબિત થઇ હતી. તો કરીના કપુર છેલ્લે ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ઉડતા પંજાબનમાં જોવા મળી હતી. ત્યાર બાદ તે પ્રેગન્સીને લઇને ફિલ્મથી દૂર થઇ ગઇ. ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ તેણે દિકરા તેંમુરને જન્મ આપ્યો હતો. હાલ કરીના કપુર તેની આગામી ફિલ્મમાં સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર સાથે જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.