Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ ટેબલ ટેનીસ(બહેનો) સ્પર્ધામા ધ્રાગધ્રા એસ.એસ.પી જૈન કોલેજ તૃતિય વર્ષ બી.એની વિદ્યાર્થીની કાઝી હિના અબ્દુલરઝાકભાઇ સતત ત્રીજા વર્ષ યુનિવર્સિટી ચેમ્પીયન બની ધ્રાગધ્રા કોલેજના ઇતીહાસમા સંસ્થાનુ તથા ઝાલાવાડ પંથકનુ ગૌરવભેર નામ વધાયુઁ છે.

સાથે સૌરાષ્ટ યુનિવર્સિટી ટેબલ ટેનીસ ટીમની કેપ્ટન બની નેશનલ ચેમ્પીયનશીપમા યુનિવર્સિટીની ટીમ લઇને જલગાંવ (મહારાષ્ટ્ર) મુકામે જવાની તૈયારી પણ શરુ કરી છે. તેવામા કોલેજના પ્રિન્સીપાલ પ્રતિકભાઇ દવે, સંસ્થાના મંત્રી જયેશભાઇ પટેલ તથા કોચ રુષીકેશભાઇ દોષી સહિતનાઓએ આ વિદ્યાર્થીનીને અભિનંદન આપી અગામી સમયમા વધુમા વધુ પ્રતિ કરે તેવી ભાવના સાથે તમામ જરુરી મદદ પુર્ણકરવા આશ્વાસન આપ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.