ગત રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી જામકંડોરણમાં જીલ્લાક્ક્ષાની સહકારી સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહયા હતા. તે પ્રસંગે ખેડૂતલક્ષી અને ખેડૂતોના લાભ અંગે વિશેષ વાત થઈ હતી. પરંતુ અત્રે એ વાત પણ બની હતી કે ધોરાજીના ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયા મુખ્યમંત્રીના આટલા મહત્વના કાર્યક્રમમા આંખો વિચી આરામ કરતા કેમેરાની નજરે ઝડપાયા હતા.
Trending
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.
- પોસ્ટર જોતાં જ લાગે છે કે રજનીકાંતની ફિલ્મ “થલાઇવા 171” ધમાલ મચાવશે
- ગુજરાત સુપરલીગ ફુટબોલમાં લાવશે ક્રાંતી: પરિમલ નથવાણી
- મૂંછને “તા” દેતો ક્ષત્રિય સમાજ “વટ” છોડી દેશે?
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી