Abtak Media Google News

લોકસભા ચૂંટણીએ બધા જ માટે એક પર્વ સમાન છે, તે પછી સામાન્ય માણસ હોય કે બોલિવૂડના કોઈ સિતારા કે પછી કોઈ સુપરસ્ટાર ટીમ ઈંડિયાના પૂર્વ કેપ્ટન અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સોમવારે તેમના શહેર રાંચીમાં મતદાન કર્યુ હતુ. મતદાન કરવા તેની સાથે પત્ની સાક્ષી અને પુત્રી જીવા પણ હતી.

 

View this post on Instagram

 

Use your Power

A post shared by M S Dhoni (@mahi7781) on

મતદાન કર્યા પછી ધોનીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. ઝારખંડમાં આજે 4 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે. આ વીડિયોમાં MSD પોતાની પુત્રી સાથે મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. જીવાએ કહ્યુ કે જાઓ અને મતદાન કરો, જે રીતે મમ્મી પપ્પાએ મતદાન કર્યુ. ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.