Abtak Media Google News

ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા આયોજીત કલા મહાકુંભ-૨૦૧૮ વિવિધ પ્રવૃતિમાં તબલ સ્પર્ધામાં જી.કે.ધોળકિયા સ્કૂલ અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી વોરા નિલેય એ ઝોન કક્ષાએ વય જુથ ૬ થી ૧૪ વર્ષ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. તેઓની આ પ્રવૃતિ બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા તથા જીતુભાઈ ધોળકિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.