ધ્રાંગધ્રા-મોરબીના મુમુક્ષ સહિત ૧૦ દિક્ષાર્થીઓનો દિક્ષા ઉત્સવ ચેન્નાઈમાં સંપન્ન

પ.પૂ.આચાર્ય વિજયતીર્થભદ્ર સુરીશ્ર્વરજી મ.સા.ની નિશ્રામાં

આગામી ૨૭મી એ નેરૂલ ખાતે વડીદિક્ષા

આધ્યાત્મ યોગીરાજ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ વિજય કલાપૂર્ણસુરીશ્વરજી મ.સા.ના પરમ શિષ્ય રત્ન પ.પૂ.આચાર્ય વિજયતીર્થભદ્ર સુરીશ્વરજી મ.સા.ના આદીઠાના ની નિશ્રામાં ચેન્નાઇ મા ૧૦દીક્ષાના કાર્યક્રમ લોકો એ ઉમળકાભેર લાભ લીધો હતો. આ કાર્યક્રમ ચેન્નાઇ મા ઉત્સાહ પૂર્વક યોજાયો હતો દીક્ષા સવારે ૫:૩૦કલાકે ચાલુ થયેલ અને સવારે ૧૧:૩૦ કલાકે તિર્થ રતી મ.સા.પન્યાશ પદવી તીર્થભદ્ર મ.સા.એ આપી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસેના નારીચાના ગામના લક્ષભાઈ કમલેશભાઈ શાહ તથા ધાગધ્રાના દેવાનગીબેન શેઠ તેમજ મોરબી જિલ્લાના ખાખરેચી ગામના છાયાબા રાઠોડની દીક્ષા પ્રદાન ચેન્નાઇ મુકામે કરવામાં આવી હતી. મુમુક્ષોની વડી દીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૦ ફાગણ સુદ-૪ નારોજ-નેરુંલ ખાતે યોજાશે.

દિક્ષાર્થીએ દિક્ષા લીધેલના જુના નામ સામે નવા નામની યાદી

 • મુંબઈ: મુમુક્ષુ પ્રવીણભાઈ ગાલા:-મુનિરાજ તીર્થ પુન્ય વિજયજી
 • મુંબઇ: મુમુક્ષુ કિરણભાઈ સંગોઈ:-મુનિરાજ તીર્થંકમલ વિજયજી
 • વેરમાં(નવસારી): મુમુક્ષુ લાક્ષકુમાર શાહ:-મુનિરાજ અભિનંદન વિજયજી
 • મુંબઇ: મુમુક્ષુ હંસાબેન ગૂઢકા :-પૂર્ણ હિતક્ષા શ્રીજી
 • મુંબઈ: મુમુક્ષુ વર્ષાબેન સંગોઈ:-પૂર્ણ વત્સલા શ્રીજી
 • મુંબઇ: મુમુક્ષુ હીનાબેન દેઢિયા:-પ્રસમ રત્ના શ્રીજી
 • ધ્રાંગધ્રા: મુમુક્ષુ દેવાંગી શેઠ:-પૂર્ણ દર્શિતા શ્રીજી
 • ખાખરેચી: મુમુક્ષુ છાયાબા રાઠોડ:-પૂર્ણ પદમા શ્રીજી
 • મુંબઇ: મુમુક્ષુ નિયતીબેન સંગોઈ :-પૂર્ણ નિર્જરા શ્રીજી
 • મુંબઇ: મુમુક્ષુ ધ્વનિબેન સંગોઈ:-પૂર્ણ ધૈર્યા શ્રીજી

દિક્ષાર્થીઓને લેવડાવી દિક્ષા

 • પ.પૂ.આચાર્ય ભગવતે તીર્થભદ્રા સુરીશ્વરજી મ.સા.આદીઠાના:-વેપેરી શ્વે.પ.પૂ.જૈનસંઘ,
 • પ.પૂ.પેન્યાસપ્રવર તીર્થરતી વિજયજી મ.સા.આદીઠાના:-અષ્ટ મંગલ પુરુષવાક્કમ
 • પ.પૂ.મુનિરાજ તીર્થરું  વિજય મ.સા.આદીઠાના અભિનંદન એપાર્ટમેન્ટ કે.એલ.પી,
 • પ.પૂ મુનિરાજ તીર્થરું  વિજયજી મ.સા.આદીઠાના ટી.વી.એચ.લુમબીની જૈનસંઘ
 • પ.પૂ.મુનિરાજ તીર્થ પૂર્ણ વિજયજી મ.સા.આદીઠાના કુરુકપેઠ જૈનસંઘ,
 • પ.પૂ.મુનિરાજ તીર્થસુંદર વિજયજી મ.સા.આદીઠાના નોર્થ ટાઉન (બિંની)જૈનસંઘ
 • પ.પૂ.મુનિરાજ તીર્થનંદન વિજયજી મ.સા.આદીઠાના રેમ્બો સિદ્ધચલ જૈનસંઘ,
 • પ.પૂ.મુનિરાજ તીર્થબોધ્ધિ વિજયજી મ.સા.આદીઠાના ચંદ્રપ્રભ સ્વામી શ્વે.મૂ. પૂ.જૈનસંઘ ચુલ્લે,
 • પ.પૂ.મુનિરાજ તીર્થ ચૈતન્ય વિજયજી મ.સા.આદીઠાના જય જીનેન્દ્ર એપાર્ટમેન્ટ ચુલ્લે
Loading...