સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: નિવેદન નોંધવામાં કંગના રાનાઉતની ઉત્સુકતા હોવા છતાં મુંબઈ પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળી, સ્ક્રીનશોર્ટ શેર કર્યા

કંગના રાનાઉતની ટીમે તાજેતરમાં જ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વાતનો ખુલાસો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં પોતાનું નિવેદન નોંધવામાં અભિનેત્રીની ઉત્સુકતા હોવા છતાં, આજદિન સુધી તેમને મુંબઈ પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

કંગનાની ટીમે મુંબઇ પોલીસ અને રંગોલી ચંદેલ વચ્ચેવ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું હતું કે, ‘અહીં કંગનાને કોઈ ફોર્મલ સમન્સ મોકલવામાં આવતો નથી, રંગોલી છેલ્લા 2 અઠવાડિયાથી પોલીસ જવાનોના કેઝ્યુઅલ કોલ્સ આવતા રહે છે,

કંગના નિવેદન રેકોર્ડ કરવા માંગે છે પરંતુ મુંબઈ પોલીસ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથીઃ.

Loading...