Abtak Media Google News
ગારીયાધાર માં SBI માં કસ્ટમરને પડતી તકલીફ SBIના 2 ATM છે એમા અતયારે શોભના ગાઢિયા જેમ શોભતા આ ATM કોઈ કાળજી લેહવામાં આવતી નથી કસ્ટમરને ખણી તકલીફનો સામનો ઉડાવવો પડે છે.
2દિવસથી ATM બંધ માણસો ખૂબ જ થકલીફ પડે છે ગામડાં ના માણસો દવાખાને આવેલા માણસો ખણી સમસીયા નો સામનો  ઉઢાવી પડે છે તો અને મેનેજર તથા ત્યાંના કર્મચારીઓ પણ અણસુ છે  કોઈ ને સારો જવાબ આપવામાં આવતો નથી તથા કર્મચારી ને  હાજર  માં હોતા નથી અને બેદરકારી ખૂબ જ વધતી જાય છે જો આવુજ ચાલશે તો સુ આનું કાઈ તંત્ર કાઈ પગલાં લે તેવી માણસો નું કેહવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.