દિપાવલીનો તહેવાર ઉર્જા અને ઉમંગરૂપી પ્રકાશ ફેલાવી દરેકના જીવનમાંથી અંધકાર દૂર કરે: ‘અબતક પરિવાર’ તરફથી સૌ વાંચકોને શુભેચ્છાઓ

દીપાવલી પર્વ હતાશા, સમસ્યાઓ સહિતના પ્રશ્નો રૂપી અંધકારમાં ઉર્જા, ઉમંગ, ઉત્સાહ અને ખુશીઓનો પ્રકાશ રેલાવે તેવી ’અબતક’ પરિવાર સૌ વાંચક મિત્રોને શુભકામનાઓ પાઠવે છે. હાલ લોકો કોરોનાની મહામારીથી ઘેરાયેલા છે. ત્યારે લોકો આ મહામારીને ભૂલીને દિવાળીનો પર્વ અનેરા હર્ષોલ્લાસ સાથે ઉજવે, સાથે જરૂરી સાવચેતી પણ રાખે તેવો અનુરોધ કરે છે. આજનો આ પર્વ સૌ કોઈના જીવનમાં નવા રંગો પૂરે, આવતીકાલથી શરૂ થતું વિક્રમ સંવત ૨૦૭૭નું વર્ષ તમામ માટે શુભદાયી રહે તેવી ’અબતક’ પરિવાર શુભેચ્છા વ્યક્ત કરે છે.

Loading...