Abtak Media Google News

ફિલ્મ ફિતૂરની કેટરિના કૈફ જેવી ડાર્ક લિપસ્ટિક તમે પણ કરી શકો છો, કઈ રીતે કરવી એ જાણો

તાજેતરમાં આવેલી કેટરિના કૈફ અને આદિત્ય કપૂરની ફિતૂર ફિલ્મમાં કેટરિના કૈફે તેના હોઠ પર ડાર્ક કલરની લિપસ્ટિક કરી છે જેને લીધે તે બહુ સુંદર દેખાતી હતી. કેટરિના જેવી ડાર્ક લિપસ્ટિક તમે પણ કરી શકો છો. બસ, જરૂર છે ોડા ગાઇડન્સની. તો ચાલો જાણીએ કે કઈ રીતે તમે કેટરિના જેવી ડાર્ક લિપસ્ટિકી તમારા લુકને નિખારી શકો છો.

લિપ-લાઇનર

ડાર્ક લિપસ્ટિક અત્યારે બહુ ટ્રેન્ડમાં છે એમ જણાવતાં બ્યુટિશ્યન હીર કોટક કહે છે, ડાર્ક લિપસ્ટિકમાં મેકઅપ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એમાં તમારે એવો મેકઅપ કરવો જેનાી તમારા માત્ર હોઠ હાઇલાઇટ ાય. આખા ફેસ પર સૌી પહેલાં ક્ધસીલર અને પ્રાઇમર લગાડવું. એ રીતે લગાડવું જેનાી તમારો આખો ફેસ સ્પોટલેસ લાગે. ફેસને જ્યારે ક્ધસીલ કરો ત્યારે સો-સો હોઠને પણ કરવું, બન્ને લિપના આઉટલાઇનને પણ ક્ધસીલ કરવું. ક્ધસીલર લગાવ્યા પછી લૂઝ પાઉડરી એને સેટ કરવું. ડાર્ક લિપસ્ટિકમાં લિપ-લાઇનર બહુ મહત્વનો ભાગ ભજવે છે. હોઠને ક્ધસીલ કર્યા પછી લિપ-લાઇનરી હોઠની આઉટલાઇનને શાર્પ કરો. આ લિપ-લાઇનરનો શેડ તમારી ડાર્ક લિપસ્ટિક કરતાં એક શેડ ડાર્ક અવા એ જ શેડનો પસંદ કરવો. હોઠની વચ્ચે કિનારીી લિપને આઉટલાઇન આપવાનું ચાલુ કરવું અને હોઠની આખી કિનારી પર આઉટલાઇન કરવી. જેના હોઠ પાતળા હોય તેને નેચરલ જે લિપ-લાઇનર છે એની જરાક બહારની તરફ લગાડવું જેનાી લિપ જાડા લાગશે. જેના લિપ મોટા હોય તેને નેચરલ લિપ-લાઇનર પર લગાડવું અવા જરાક લિપ-લાઇનરની અંદરી લગાડવું. આનાી હોઠનો સારો ઉઠાવ આવશે.

લિપસ્ટિક

હવે વારો આવે છે લિપસ્ટિકનો. સૌી પહેલાં લિપ-લાઇનરને હોઠની અંદર લગાડવી. એનાી તમારી લિપસ્ટિક લોન્ગ લાસ્ટિંગ રહે છે અને એની ઇફેક્ટ ડાયરેક્ટ લગાવો એના કરતાં વધારે સારી આવે છે. એ પછી લિપસ્ટિક લગાડવી. લિપસ્ટિકને હોઠ પર લગાડો ત્યારે ડાયરેક્ટ લગાડવાને બદલે લિપ-બ્રશી લગાવો. દરેક ડાર્ક લિપસ્ટિકના શેડ બધાને સારા સૂટ તા ની કેમ કે બધાની સ્કિનનો અન્ડરટોન અલગ-અલગ હોય છે એટલે સ્કિનના અન્ડરટોન પ્રમાણે લિપસ્ટિકના શેડ્સ પસંદ કરવા. તમારા અન્ડરટોનને કઈ રીતે જાણશો? સ્કિનના ત્રણ અન્ડરટોન હોય છે; કૂલ, વોર્મ અને ન્યુટ્રલ એમ જણાવતાં હીર કોટક કહે છે, અન્ડરટોન ચેક કરવા માટે હેળીના કાંડાને ચેક કરો. જ્યાં આપણી નસો દેખાય છે ત્યાં નસનો કલર બ્લ્યુ હોય તો તમારો અન્ડરટોન કૂલ હશે. જો એ નસનો કલર ગ્રીન હશે તો તમારો અન્ડરટોન વોર્મ હશે અને જો નસનો કલર ોડો ગ્રીન અને ોડો બ્લુ હોય તો તમારો અન્ડરટોન ન્યુટ્રલ હશે. જેનો અન્ડરટોન કૂલ હોય તેને પિન્કિશ, રેડ શેડ્સ સારા લાગે છે; જેનો અન્ડરટોન વોર્મ હોય તેને ઑરેન્જ, બ્લડ રેડ, મરૂનીઝ શેડ્સ સારા લાગે છે અને જેનો અન્ડરટોન ન્યુટ્રલ હોય તેને ચોકલેટ બ્રાઉન, પર્પલ, વાઇન કલર વગેરે બધા શેડ્સ સારા લાગે છે.

લિપસ્ટિકને ૩ઉ અને રોઝી લિપ જેવી ઇફેક્ટ આપવા માટે લિપ-લાઇનર બ્લેક કલરનું વાપરવું અને અંદરી એને કિ કરવી. એ પછી અંદર ડાર્ક મરૂન કલર વાપરવો. જ્યારે પણ હોઠ પર લિપસ્ટિક લગાવો ત્યારે એક કોટ લગાવ્યા પછી ડ્રાય ટિશ્યુને બન્ને હોઠ વચ્ચે દબાવો. એનાી વધારાની લિપસ્ટિક નીકળી જશે અને તમારો બેઝ્ડ સેટ ઈ જશે. એ પછી એના પર લિપ-બ્રશી બીજો કોટ લગાવો. ડાર્ક લિપસ્ટિક પર શાઇન આપવા માટે લિપગ્લોસ ન વાપરવું. એ માટે ગોલ્ડન કલરનું હાઇલાઇટર હોઠના સેન્ટરમાં લગાવો. લિપસ્ટિક પૂરી ઈ જાય પછી પાછું બ્રશી ક્ધસીલને લિપની બહાર લગાડો જેનાી લિપસ્ટિક બહાર ન નીકળે અને લિપની આઉટલાઇન પર્ફેક્ટ આવી જાય. આજકાલ દરેક જણ પાર્ટીમાં કે ફંક્શનમાં ડાર્ક લિપસ્ટિક લગાડે છે. ડાર્ક લિપસ્ટિક પીચ કલર, સી ગ્રીન કલર પર સારી લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.