દાતને દૂધ જેવા સફેદ બનાવવના ઘરેલુ નુસ્ખા

80

પીળા દાત તમને દર વખતે બોલતી કે સ્માઇલ કરતી વખતે શરમાવે છે , ઘણી વખત અમુક પ્રકારના ખોરાક અને સ્મોકિંગની આદતને લીધે દાતની ઉપર પરત બની જાય છે જેને કારણે દાત પીળા દેખાવા લાગે છે , દાતની પીળાશ દૂર કરવા માટે ડેન્ટિસ્ટ મોંઘીદાટ ટ્રેટમેંટની સલાહ આપતા હોય છે , જો તમે આ પ્રકારની ટ્રેટમેંટ વગર જ દાટ સફેદ બનવા માગતા હોય તો સામાન્ય ઘરેલૂ ઉપચારથી પણ પર્ફેક્ટ સ્માઇલ મેળવી શકો છો .

કોકોનટ ઓઇલ :

કોપરેલ તેલના હેલ્થથી લઈને બ્યુટી સુધી ઘણા બેનિફિટ્સ છે , મેજિક ઓઇલ તમારા દાતને ચોક્ખા ચળાક બનાવવાની સાથે સ્વસ્થ પણ રાખે છે , કોકોનટ ઓઇલથી દાટ સ્વછ બનાવવા માટે એક ચમચી કોપરેલ તેલને મોમાં નાખી 3 થી 4 મિનટ સુધી રેહવા દો , આ ઉપરાંત ટૂથ બ્રશમાં કોપરેલ તેલ લગાવી બ્રશ કરો અને ત્યાર બાદ રબ કરી  મોં સાફ કરી લો .

એપલ સિડર વિનેગર :

એપલ વિનેગરમાં અસિટિક પ્રોપેર્ટીઝ હોય છે , જે દાતમાં  રહેલું પ્લગ અને કીટાણુ દૂર કરે છે, તમારે માત્ર થોડા પ્રમાણમા એપલ સિડર વિનેગર લઈને દાત પર ઘસવાનું રેહશે , સારા રિજલ્ટ માટે થોડી મિનિટ સુધી આમ દાત સાફ કરી લો .

લીંબુની છાલ :

લેમનમાં બ્લીચિંગ અસેંટ હોય છે , પણ લીંબુની છાલ દાતને સફેદી અપાવે છે , અન્ય પ્રયોગોની જેમ આમાં પણ લીંબુની છાલને દાત પર રુઆબ કરવાની રેહશે , આમ કરવાથી ટીથ હેલ્થી બનવાની સાથે સફેદ બને છે .

બેકિંગ સોડા :

બેકિંગ સોડા યુનિવર્સલ ક્લીન્સેર તરીકે પ્રખ્યાત છે , જે દાતની પીળાશ દૂર કરવા માટે પણ ઉપયોગી બને છે , તમે બેકિંગ સોડાનો ઉપયોગ ટૂથ પેસ્ટની માફિક બ્રશમાં લગાવીને કરી શકો છો .

Loading...