Abtak Media Google News

બાળકોેના પ્યારા એવા શાંતાકલોઝ ક્રિસમસના દિવસે અવનવી ભેટ-સોગાદો લાવે છે ને બાળકોને આપે છે ને બાળકો ખુબજ ખુશ થાય છે.

મોદી સ્કૂલ પરિવારના બાળકોએ પણ આ દિવસે ઉજવણીના ભાગરૂપે અવનવી એકિટવીટીઓ કરી હતી.ક્રિસમસના સોંગ પર ડાન્સ કર્યા હતા.એક બાળકે ક્રિસમસ પર સુંદર મજાની સ્પીચ આપી હતી. શાળાના શિક્ષકોએ ક્રિસમસ વિષેની માહિતી આપી હતી. ઉજવીએ છીએ.

બાળકો દિવસ યાદ રહે તે માટે ઘરેથી લાવેલ રમકડાં,વસ્તુઓ વગેરે જરૂરીયાત મંદ બાળકોને ભેટમાં આપવા માટે ગયા હતા.તે બાળકો તો રમકડાં જોઈએ ખુબજ ખુશ થયા હતા.દરેક બાળકે શાંતાકલોઝ સાથે ડાન્સ કરતા કરતા મેરી ક્રિસમસ, મેરી ક્રિસમસ બોલતા દરેક પળને માણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.