હાલમાં વરૂણ ધવન તથા આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’નું પ્રમોશન કરી રહ્યાં છે. તાજેતરમાં ચેરિટી રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી રેમ્પ વોકમાં અમિતાભ બચ્ચન પણ ખાસ હાજર રહ્યાં હતાં. રેમ્પ વોક સમયે અમિતાભ બચ્ચન, વરૂણ ધવન તથા આલિયા ભટ્ટે ડાન્સ પણ કર્યો હતો. જયા બચ્ચન પણ આ ઈવેન્ટમાં ખાસ હાજર રહ્યાં હતાં. રેમ્પ પર વરૂણ, આલિય તથા અમિતાભે ફેશન ડિઝાઈનર અબુ જાની તથા સંદિપ ખોસલાના ડિઝાઈનર આઉટફિટ પહેર્યાં હતાં.
Trending
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- સ્વેત સુંદરી મોનલ ગજ્જર….
- રાજ્યની ચાર ખાનગી યુનિવર્સિટી પણ કોમન એન્ટ્રન્સ ટેસ્ટથી પ્રવેશ આપશે
- કોમન પ્રવેશ પોર્ટલ માટે દરેક યુનિવર્સિટીમાં હેલ્પ સેન્ટર શરૂ કરો: નિદત્ત બારોટ
- રાશિ ખન્નાનો ગોલ્ડ કાતિલ લુક!!!
- તેજસ MK-1A ની પ્રથમ ઉડાન સફળ, દુશ્મનો માટે ઘાતક સાબિત થશે