Abtak Media Google News

એગમાર્ક, વુલમાર્ક અને આઇએસઆઇ માર્ક મુબજ હવે દૂધ અને દૂધથી બનતી વસ્તુઓ અને તેના ઉત્પાદનોની ગુણવત્તા માપન માટે ડેરીબોર્ડ ક્વોલિટી માર્ક લોન્ચ કરશે.

જેમ એગમાર્ક અને ISI માર્ક પ્રોડક્ટ અને ખાવાની ગુણવત્તાને સુનિશ્ર્ચિત કરે છે. તેવી જ રીતે દૂધ ક્વોલીટી જળવાઇ રહે તે માટે એક લોગો લોન્ચ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આ લોગો ખાદ્ય સુરક્ષાને મતે નજર રાખીને અને તેની ગુણવત્તા કાયમ રાખવા ત્રણ વર્ષ માટે ક્વોલિટી લોગો ઉપયોગ કરવા માટે લાયસન્સ આપવામાં આવ્યું છે .

– ઉપરાંત ક્વોલિટી લોગો મેળવવા કંપનીઓને એક લાંબી પ્રક્રિયામાં પસાર થવુ પડશે જેમા મુખ્યત્વે બે ચરણ હોય છે NDDBએ હજી સુધી ૫૩ આવેદન સાથે કાયમ છે. અને લગભગ ૩૦ આવેદનો પર કાર્યવાહી થઇ ચુકી છે. જેમા ૧૩ ડેરી યુનિટને ક્વોલિટી માર્ક તરીકે ઉપયુક્ત કરવામાં આવ્યા છે.

– ઉપરાંત આ લોગો દૂધ પેકેટ પર સ્ટિકર લોગો સાથે છાપવામાં આવશે તેમજ પ્રિન્ટ પણ કરી શકાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.