Abtak Media Google News

ભારે વરસાદને પગલે ટ્રેકમાં પાણી ભરાઈ જતાં દક્ષિણ ભારત તરફ જતી મોટાભાગની ટ્રેનો રદ કરવાની તંત્રને ફરજ પડી છે. દાદર – ભુજ એક્સપ્રેસને સામખિયાલી સ્ટેશને અટકાવી દેવાતા 450 પેસેન્જરો ફસાયા છે. જ્યારે પાલનપુર-ભુજ ઇન્ટરસિટી આડેસર સ્ટેશને રોકી દેવાઈ છે.

ગુજરાતમાં આ જગ્યાઓએ ટ્રેન વ્યવહાર રદ કરાયા:

11મીએ રદ કરાયેલી ટ્રેનો
યશવંતપુર – બિકાનેર એક્પ્રેસ, ચેન્નઈ – અમદાવાદ એક્સપ્રેસ, બેંગલુરુ – જોધપુર એક્સપ્રસે, વિરમગામ – મહેસાણા પેસેન્જર, વિરમગામ – ઓખા પેસેન્જર, બાંદ્રા – ભુજ એક્સપ્રેસ, અમૃતસર – કોચ્ચુવેલી એક્સપ્રેસ

12મીએ રદ કરાયેલી ટ્રેનો
સિકન્દરાબાદ – રાજકોટ એક્સપ્રેસ, રાજકોટ – સિકન્દરાબાદ અેક્સપ્રેસ, અમદાવાદ – ચેન્નઈ એક્સપ્રેસ, બેંગલુરુ – જોધપુર એક્સપ્રેસ, દેહરાદૂન – કોચ્ચુવેલી એક્સપ્રેસ, ઓખા – અર્નાકુલમ એક્સપ્રેસ

13મીએ રદ કરાયેલી ટ્રેનો
સિકન્દરાબાદ – રાજકોટ એક્સપ્રેસ, પોરબંદર – સિકન્દરાબાદ એક્સપ્રેસ, બિકાનેર – યશવંતપુર એક્સપ્રેસ, જયપુર – પુણે એક્સપ્રેસ, ગાંધીધામ – બેંગલુરુ એકસપ્રેસ, મૈસુર – અજમેર એક્સપ્રેસ

14મીએ રદ કરાયેલી ટ્રેનો 
રાજકોટ – સિકન્દરબાદ એક્સપ્રેસ, સિકન્દરાબાદ – પોરબંદર એક્સપ્રેસ, પુણે – જયપુર એક્સપ્રેસ, ચેન્નઈ – અમદાવાદ એક્સપ્રેસ, જોધપુર – બેંગલુરુ એક્સપ્રેસ, ચંડીગઢ – કોચ્ચુવેલી એક્સપ્રેસ

15મીએ રદ કરાયેલી ટ્રેનો
રાજકોટ – સિકન્દરાબાદ એક્સપ્રેસ, ઓખા – તુતીકોરિન એક્સપ્રેસ, ચેન્નઈ – અમદાવાદ એક્સપ્રેસ, જોધપુર – બેંગલુરુ એક્સપ્રેસ, યશવંતપુર – જયપુર એક્સપ્રેસ

ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
– જોધપુર – બેંગલુરુ એક્સપ્રેસ (10 ઓગસ્ટ), બિકાનેર – યશવંતપુર એક્સપ્રેસ, અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, અમદાવાદ – પુણે દુરન્તો એક્સપ્રેસ (11 ઓગસ્ટ), નિઝામુદ્દીન – પુણે દુરન્તો એક્સપ્રેસ, અજમેર – બેંગલુરુ ગરીબરથ એક્સપ્રેસ (12 ઓગસ્ટ), અમદાવાદ – પુણે દુરન્તો એક્સપ્રેસ (13 અને 16 ઓગસ્ટ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.