Abtak Media Google News

ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાએ ગુરુવારે આઇસીએસઆઈ સીએસ ફાઉન્ડેશનનું પરિણામ 2019 ની સત્તાવાર વેબસાઇટ icsi.edu પર જાહેર કર્યું છે.

આઇસીએસઆઇ સીએસ ફાઉન્ડેશન પરિણામ જોવા માટેના સ્ટેપ્સ

સ્ટેપ1: સત્તાવાર વેબસાઇટ icsi.edu પર ક્લિક લો.

સ્ટેપ2: ICSI CS ફાઉન્ડેશન પરિણામ જૂન 2019 ના લિંક પર ક્લિક કરો.

સ્ટેપ3: આઇસીએસઆઇ પરીક્ષા ફાઉન્ડેશન પરિણામ જૂન 2019 પર ક્લિક કરો, આઇસીએસઆઇ સીએસ સીએસ પરિણામ 2019 અને જરૂરી વિગતો ભરો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.