Abtak Media Google News

આઈસીસી વર્લ્ડકપ ૨૦૧૯માં ગઈકાલે માનચેસ્ટર ખાતે રમાયેલા વન-ડેમાં વિરાટ કોહલીની સેનાએ પોતાના કટ્ટર હરિફ એવા પાકિસ્તાનને ૮૯ રને રગદોડી નાખતા રાજકોટમાં ક્રિકેટપ્રેમીઓએ ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. મોડી રાત્રે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ રાજમાર્ગો પર નીકળી ગયા હતા અને ફટાકડા ફોડીની ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી.

Crop-Victory-Celebrates-Indias-Victory-Against-India
crop-victory-celebrates-indias-victory-against-india

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.