શ્રીસોરઠીયાપ્રજાપતિસમાજસોમનાથઅનેભાલકાદ્વારાઆયોજીતડેક્રીકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજનકરવામાં આવ્યું હતુ જેમાં સોમનાથ આને રાજકોટ વચ્ચે ફાઇનલ મેચં રમા યો હતો જેમાં સોમનાથ જીત મેળવી હતી તે ટીમ ને પ્રજાપતિ સમાજ સોમનાથ ના પ્રમુખશ્રી વીજય ભાઇ દેવળીયા ઉપપ્રમુખ શ્રી જેન્તી ભાઇ ટાંક અરવીદ ભાઇ ચાવડા અજીતભાઈ મહેન્દ્રભાઈ ટાંક હીતેશ ભાઇ જેઠવા અને રાજેશ ભાઈ જેઠવા ઉપસથીતરહ્યાહતાઆયોજક શ્રી નુંપણ સન્માન કરે લુ હતુ
Trending
- મીઠી મધુર કેરીઓ વિશ્વમાં ડંકો વગાડી રહી છે
- જ્ઞાનવાપી કેસના ન્યાયાધીશને આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી મળી રહી છે ધમકી
- પ્રાચીન યુગની વસ્તુઓનો અભ્યાસ કરતાં ભયાનક સત્ય સામે આવ્યું…જાણીને અચંબિત થઈ જશો
- JEE મેઈનમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું
- પાન સાથે આધાર લિંક નહીં હોય તો પણ TDS ડબલ નહીં લાગે
- કાલે લોકસભાના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો ઉપર મતદાન થશે
- રિઝર્વ બેંકે કોટક મહિન્દ્રાના નવા ગ્રાહકના ઓનલાઈન પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડ ઉપર રોક લગાવી
- જેલમાં બંધ ખાલીસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંઘ પંજાબથી લોકસભા ચૂંટણી લડશે