Abtak Media Google News

ફ્રાંસમાં જર્મન શેફર્ડ અને સ્નીફર શ્વાનની ટ્રેનીંગ શરૂ: કોરોનાનાં ઝડપી પરીક્ષણ માટે શ્વાનની સુંઘવાની શકિતનો ઉપયોગ કરાશે

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારી વચ્ચે અનેકવિધ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે ત્યારે બીજી તરફ કોરોનાનાં દર્દીઓને ઓળખી પાડવા ઘણીખરી રીતે તકલીફનો સામનો પણ કરવો પડે છે. માત્ર ટેસ્ટીંગનાં આધારે જ કોરોનાનાં લક્ષણો છે કે કેમ તે ખ્યાલ આવે છે. વિશ્ર્વભરમાં કોરોના માટેની હજી દવા શોધાણી નથી ત્યારે આ મહામારી વચ્ચે કેવી રીતે બચી શકાય તેને ધ્યાને લઈ પેરીસમાં શ્વાનોની સુંઘવાની શકિતથી કોરોનાનાં દર્દીઓની ઓળખ કરવામાં આવશે. કહેવાય છે કે શ્ર્વાન વફદાર પ્રાણી છે ત્યારે હાલનાં સમયમાં કોરોનાને લઈ જે અવિશ્ર્વાસ ભર્યું વાતાવરણ સર્જાયું છે તેમાંથી લોકોને કેવી રીતે બહાર લાવવા તે માટે શ્વાનની સુંઘવાની શકિત કારગત નિવડશે જેની હાલ ટ્રેનીંગ શરૂ કરી દેવામાં આવી છે.

કોરોનાના દર્દીઓને શોધવા અને ચેપ લાગ્યો હોવાનું જાણવા માટે ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ જર્મન શેફર્ડ કુતરાની સુઘવાની શક્તિનો ઉપયોગ કરવાનું ક્રાંતિકારી વિચારનો અમલ કરવા માટે સ્નિફર ડોગને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે સ્નીફર ડોગની સૂંઘવાની શક્તિ ખુબ જ તીવ્ર હોય છે અને આથી આથી જર્મન શેફર્ડ  સ્નીફર ડોગની પ્રતિભાનો ઉપયોગ કરીને સંક્રમિત કોરોના દર્દીઓની ઓળખનો નવો રસ્તો અમલમાં લાવવા માટે તબીબો અને વેટરનરી ડોકટરો એ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે લોકોના ટોળામાંથી કોરો નોદર્દીઓને ડોગ સુધી લેશે અત્યારે કુલ દર્દીઓની ઓળખ મેળવવી મુશ્કેલ બની ગયું છે ત્યારે કૂતરાઓની સૂંઘવાની શક્તિનો ઉપયોગ કરીને કોરોના દર્દીઓની ઓળખ માટેના વૈજ્ઞાનિકોના પ્રયોગોથી સિદ્ધ થઈ જાય તો હજારોની ભીડ માંથી વીણીને કોરોના દર્દીઓને શોધી શકાશે. ચીનથી શરૂ થયેલી કોરોનાની ભૂતાવળ હવે સમગ્ર વિશ્વમાં આંટો લઈ ચૂકી છે જગત આખું અત્યારે આ મહામારીના ઈલાજ માટે ફાફા મારી રહ્યું છે હજુ સુધી કોઈ ૧૯ વાયરસનું એન્ટી વાયરસની શોધ થઈ નથી અને માત્ર પ્રાયોગિક ધોરણે કોરોના સામે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે વિશ્વમાં અત્યારે કોરોના ના મૃત્યુ નો આંકડો સાડા ત્રણ લાખને પાર થઈ ચૂક્યો છે હજુ સુધી તેની કોઇ નિશ્ચિત દવા મળી નથી અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં ભારતમાં દાયકાઓથી મેલેરિયા વિરોધી ટેબલેટ તરીકે વાપરવામાં આવતી વુમજ્ઞિડ્ઢુભવહજ્ઞજ્ઞિિીશક્ષય નો ઉપયોગ થઇ રહ્યો હતો હવે આ દવા હૃદય માટે ઘાતક હોવાનું જણાતા આ દવાઓનો પણ ઉપયોગ બંધ કરવાની ભલામણ કરવામાં આવે છે અત્યારે કોરોના ના દર્દી માટે રૂપિયા પાંચમાં વેચાતી સંધિવાની દવાનો ઉપયોગ થઈ રહ્યો છે.

કોરોના મહામારીમાં પરિક્ષણ પણ મોંઘુ અને જટિલ છે ભારતમાં કોરોના પરીક્ષા માટે નિશ્ચિત સમય અને ૪૫૦૦ જેટલો ખર્ચ થાય છે અને રિપોર્ટ આવતાં પણ વાર લાગે છે તેવી પરિસ્થિતિમાં પરીક્ષાનો રિપોર્ટ આવતાં સુધીમાં કોનો ચક્ર દર્દીઓ અનેકને તેલ લગાવી દે છે આ પરિસ્થિતિમાં આ મહામારીમાં આશીર્વાદરૂપ બને તેવી કોશિશ ફ્રાન્સના ડોક્ટરોએ શરૂ કરી છે ફ્રાન્સના વિભાગ દ્વારા સૂંઘવાની ખુબ જ ઊંચી શક્તિ ધરાવતા જર્મન શેફર્ડ પ્રજાતિના શ્વાનોને કોરોના ક્ષજ્ઞસશફ અપ સૂંઘીને ઓળખવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે ફ્રાન્સ મેડિકલ સાયન્સના અગ્રણી સંશોધક અને વેટરનરી ડોક્ટર મેલડી મા ને અને તેમની ટીમે જર્મન શેફર્ડ કુતરા અને કોરોનાને સુંઘીને પોઝિટિવ અને નેગેટિવ નો સંકેત આપવાની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે અત્યારે પ્રાયોગિક ધોરણે જર્મન શેફર્ડ અને આ માટે તૈયાર કરવામાં આવ્યા છે અને ટ્રેનિંગ દરમિયાન આ કુતરાઓ દ્વારા કરવામાં આવેલા પરીક્ષા અને આપવામાં આવેલા રિપોર્ટમાં ૯૫ ટકા જેટલી સફળતા પ્રાપ્ત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યું છે કોનો ના દર્દ નોકિયા ધરાવતા વ્યક્તિના પરસેવામાં એક વિશિષ્ટ પ્રકારની ગંધ હોય છે જર્મન શેફર્ડ કુતરા અને કોરોના સંક્રમિત દર્દીઓ અને તંદુરસ્ત દર્દીઓના પરસેવાના રૂના પૂમડા આવો મોંઘવારીને બંને પ્રકારના પરસેવામાં કોરો સંક્રમિત દર્દીઓના પરસેવાની ખાસ ઓળખ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જર્મન શેફર્ડ કૂતરાઓ કોરો વાયરસના દર્દીઓના ખાસ પ્રકારના પરસેવાને ઓળખવામાં સફળ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.