Abtak Media Google News

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા લક્ષ્મીપુરા પટેલ સમાજની સમૂહલગ્નની વાડીમાં રવિવારે રાત્રે ગૌસેવાના લાભાર્થે યોજાયો હતો. ડાયરોમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી અને ફરીદા મીરે પોતાના કંઠથી ડાયરાની જમાવટ કરી હતી. શહેરીજનો તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો ડાયરાની મજા માણવા ઉમટી પડ્યા હતા. જ્યારે કલાકારો દ્વારા પ્રેક્ષકોને મનગમતા ગીતો ગાતા લોકોએ ખુલ્લા મને લાખો રૂપિયાની નવી ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીએ પ્રેક્ષકો દ્વારા ઉઠાવેલા રૂપિયા ગૌસેવાના લાભાર્થે વપરાવાના છે તેવું નિવેદન કર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.