Abtak Media Google News

વિઠ્ઠલપુર ગ્રામ પંચાયતમા કોર્ટ ક્લિનિક ની સ્થાપના કરવામાં આવી જેમા જીલ્લા મુખ્ય ન્યાલય ના જજ શ્રી મોગલ , જીલ્લા જજ શાહ  , દેવેનદ્વ  , કોડીનાર કોર્ટ જજ   મલિક સાહેબ,  પરમાર , કોડીનાર સિનિયર વકીલ   ઉપાધ્યાય  ,વિજય ખખર  ,કોડીનાર તમામ વકીલ ઓ,મામલતદાર ગોહિલ , તાલુકા વિકાસ અધિકારી  વાઘેલા  , પિ.આઈ. ચાવડા તથા તેમની ટીમ, સરપંચ શ્રીઓ,તાલુકા પંચાયતનાં સભ્યઓ, કોર્ટ નો તમામ સ્ટાફ, અને પંચાયત ના તમામ સભ્યો, ગામના વડીલો, અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ખુબ સુંદર આયોજન આ કાર્યક્રમ સફળ રહ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.