Abtak Media Google News

ફોટાનું મોફીંગ કરી સોશિયલ મિડિયામાં વાયરલથી સાયબર ક્રાઇમ વઘ્યું

મોરબી પોલીસ દ્વારા કેહવમાં આવ્યું ફેસુબક પર લોકો આડેધડ કપલ ફોટો અપલોડ કરી રહ્યા છે. અને જે ફોટાનું મોર્ફીગ થવાના કારણે સોશ્યલ મિડિયામાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ બનાવો બને છે. ફેસબુકમાં આ પ્રકારની કોઈપણ ચેલેન્જના નામે લોકો ભ્રમિત થઈને કપલ ફોટો કે અન્ય પર્સનલ ફોટો અપલોડ કરવા નહી. જો અપલોડ કરેલ હોય તો તાત્કાલિક ડીલેટ કરી દેશો. સાયબર ક્રાઈમના નિયમો સર્ંપુણપણે જાણ્યા સમજ્યા વિના સોશ્યિલ મિડિયાનો ઉપયોગ કરશો તો અવશ્ય સાયબર ક્રાઈમનો ભોગ બની જશો. જેથી મોરબી જિલ્લા પોલીસે આ બાબતે સર્તક અને સાવચેતી દાખવવા સુચન કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.