Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૩માં કોરોના ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ તમામ વિસ્તારને સેનીટાઇઝરથી સેનીટાઇઝ કરાવી વિસ્તારમાં તમાંમ ઘરોમાં ફોગીંગ કરી ડી.ડી.ટી. દવાનો છંટકાવ કરાવતા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, શૈલેષભાઈ ડાંગર. વોર્ડ નં.૧૩માં કોરોના ગ્રસ્ત તમામ વિસ્તારોમાં વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, શૈલેષભાઈ ડાંગર તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દવા છંટકાવની કામગીરી કરી ઘરે ઘરે જઈ થર્મલ ગનથી ચેકિંગ કરી લોકોના ખબર અંતર પૂછી તમામ ઘરે દવા તેમજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.