Abtak Media Google News

ત્રણ જગ્યાએથી નમૂના લેવાયા:40 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની  ટીમો દ્વારા આજે વ્યાપક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.આજે ડ્રાયફ્રુટ તથા મીઠાઇ અને ફરસાણના 61 વેપારીઓને ત્યાં ચેકીંગ કરાયું હતુ.

આજે જય સિતારામ ડેરી એન્ડ નમકીનમાંથી ગુલાબપાક(લૂઝ), રાજેશભાઇ વાસાનીને ત્યાંથી વત્સલ એવન સ્પેશિયલ સ્વીટ અને ધારેશ્વર ડેરી ફાર્મમાંથી ડ્રાયફ્રુટ એક્ઝોટીકા ના નમૂના લેવાયાં હતા.

ફૂડ વિભાગ દ્વારા આજે ભગવતી ડેરી ફાર્મ,જગદીશ ગાંઠીયા , શ્યામ ડેરી ફાર્મ, રાધેશ્યામ ડેરી પટેલ વિજય ફરસાણ જલારામ જનતા તાવડો જય અંબે જાંબુ ,પટેલ ફરસાણ, રવેચી ડેરી ફાર્મ, ખોડીયાર ડેરી ફાર્મ,  મેતા સ્વીટ માર્ટ,  શક્તિ સ્વીટ માર્ટ, શ્રી રામ સ્વીટ માર્ટ, જય ભૈરવનાથ નમકીન સેન્ટર, શ્રી ગાયત્રી ડેરી ફાર્મ,શ્રી રાધે શ્યામ ડેરી ફાર્મ, બદરી બેકરી, રામનાથપરા પ્લોટ,શ્રી મહાલક્ષ્મી રાધેશ્યામ ડેરી ફાર્મ,રાજેશ નમકીન સેન્ટર, સંતકબીર રોડ મહાકાળી ફરસાણ, જય બાલાજી ફરસાણ,મધુર ફરસાણ,ઝમઝમ બેકરી,ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ,  શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ, શ્રી ચામુંડા ફરસાણ,સિતારામ ડેરી ફાર્મ, ક્રિષ્ના ફરસાણ,ખોડલ ડેરી ફાર્મ, અમૃત ટેસ્ટ ફરસાણ એન્ડ સ્વીટ્સ નમકીન, રેલ્વે સ્ટેશન સામે, જંક્શન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. ખોડીયાર ફરસાણ, રેલ્વે સ્ટેશન સામે, જંક્શન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ. જય જલારામ ડેરી ફાર્મ, રેલ્વે સ્ટેશન સામે, જંક્શન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ,  સ્વામિનારાયણ ફરસાણ, રેલ્વે સ્ટેશન સામે, જંક્શન રોડ ખાતે ચકાસણી કરવામાં આવેલ, શિવ શક્તિ સ્વીટ એન્ડ ફરસાણ,  શક્તિ ડેરી ફાર્મ, વરિયા ફરસાણ, રાધિકા ડેરી ફાર્મ, જય જલારામ બેકર્સ, ભગવતી ફરસાણ,જય જલારામ બેકરી, શિવ શંકર સ્ટોર,શ્રી ભવાની સ્વીટ એન્ડ નમકીન,  ગાયત્રી ડેરી ફાર્મ, રાધિકા ડેરી ફાર્મ, રવિરાંદલ ફરસાણ, મહારાજ ,હરભોલે ફરસાણ, શ્રી ગાયત્રી ડેરી ફાર્મ, જલારામ ફરસાણ,  શ્રી ગીરીરાજ ડેરી ફાર્મ, મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા,  ચોમેટ સેલ્સ ,રસિકભાઇ ચેવડાવાળા,ગુરૂકૃપા પેંડાવાળા, ખાવડાવાળા સ્વીટ્સ એન્ડ નમકીન, જોકર ગાંઠીયા, વરિયા ફરસાણમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફુડ શાખા દ્વારા  ખાદ્યચીજના  કુલ 3 નમુના  લેવામાં આવેલ તથા 61 પેઢીની ચકાસણી કરી જે પૈકી કુલ 40 કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુ નો નાશ કરાયો છે. 5  વેપરીઓને નોટીસ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.