પાલીતાણાના દુધાળા ગામે કોરોનાનો કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર દ્વારા સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી 

પાલીતાણાના દુધાળા ગામે કોરોનાનો એક કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર દ્વારા સેનેટ્રોઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.આરોગ્યની ટિમો પાલીતાણાના દુધાળા ગામે પહોસી કામગીરી હાથ ધરી.

પાલીતાણાના દુધાળા ગામે 45 વર્ષીય પુરુષ નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ.15 તારીખ ના રોજ અમદાવાદ થી પરત ફર્યો હતો પુરુષ કોરોના ના લક્ષણ દેખતા તંત્ર એ કર્યા હતા રિપોર્ટ.હાલ ભાવનગર કોરોના પોઝિટિવ આંક થયો 120 પર પહોંચ્યો તો અત્યારસુધી માં 8 લોકો ના થઇ ચુક્યા છે મોત

Loading...