કોરોનાની થશે હાર, હું પણ કોરોના વોરિયર સોન્ગ-બ્રોસરનું લોન્ચીંગ

રોકી જેસીંગ, હિમાંશુ સોઢા, પ્રશાંત સરપદડિયા, ભરત યાજ્ઞિક, હસન મલેક, નિર્લોક પરમાર, ભરત ત્રિવેદી, રમેશ કડવાતર, નયન ભટ્ટ, અરવિંદ રાવલ, શિવલાલ સુચક, સંજય કામદાર, ચેતન દોશી, વિરેન્દ્ર પુંજાણી, હિતેશ સિનરોજા, ખુશી સોઢા, અંશ સોઢા વિગેરે દ્વારા કોરોનાની જાગૃતતા અંગે કોરોનાની થશે હાર, હું પણ કોરોના વોરિયરનો ઓડિયો-વિડીયો બનાવવામાં આવેલ છે.

મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા તથા વિપુલભાઈ ઉપસ્થિત રહી સોંગ અને બ્રોસર લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓએ તમામ કલાકારોને ખુબ શુભેચ્છા પાઠવી હતી.

Loading...