જેસીઆઇ યુવા અને સ્માઇલી ગ્રુપ દ્વારા કુકીંગ કોમ્પિટીશન યોજાઇ

44
cooking-competition-organized-by-jci-youth-and-smiley-group
cooking-competition-organized-by-jci-youth-and-smiley-group

શહેર ઉપરાંત આજુબાજુના સિટીમાંથી ૭પ થી વધુ બહેનોએ ભાગ લીધો

રાજકોટના ગોંડલ રોડ પર આવેલ પાઇન વિલા હોટલ ખાતે જેસીઆઇ રાજકોટ યુવા અને સ્માઇલી ગ્રુપ દ્વારા ત્રણ કેટેગરીમાં કુકીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૫ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. આ કુકીંગ કોમ્પીટીશનમાં રાજકોટ ઉપરાંત ભાવનગર, પોરબંદર, મોરબી, ગોવા અને અમદાવાદથી પણ લોકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને ઇનામ તેમજ એવોર્ડઝ આપીને સન્માનીત કરાયા હતા.

cooking-competition-organized-by-jci-youth-and-smiley-group
cooking-competition-organized-by-jci-youth-and-smiley-group
cooking-competition-organized-by-jci-youth-and-smiley-group
cooking-competition-organized-by-jci-youth-and-smiley-group

સ્પર્ધકોએ ઉત્સાહભેર કુકીંગ  કોમ્પિટીશનમાં ભાગ લીધો: રાખી દોશી

cooking-competition-organized-by-jci-youth-and-smiley-group
cooking-competition-organized-by-jci-youth-and-smiley-group

આ તકે જેસીઆઇ રાજકોટ યુવા વીંગના ચેર પર્સન રાખી દોશીએ જણાવ્યું હતું કે સ્માઇલી ગ્રુપ ઓપન રાજકોટ કુકીંગ કોમ્પીટીશનનું આયોજન રાખેલ છે. જેમાં ૭૫ થી વધારે લોકોએ ભાગ લીધેલો છે. તેમાં રાજકોટ ઉપરાંત બહારગામથી લોકો આવેલા છે જેમાં ભાવનગર, પોરબંદર, મોરબી, ગોવા અને અમદાવાદથી પણ હાજરી આપેલ છે. બધાં જ પાર્ટીસીપેટ કુકીંગ કોમ્પીટીશનને લઇને ખુબ જ ઉત્સુક છે. આ કોમ્પીટીશન અમે ત્રણ કેટેગરી રાખેલ છે. જેમાં પંજાબી ડીશ વીથ તઁદુર, મકાઇની વાનગી અને કેકનો સમાવેશ કરેલ છે.

Loading...