Abtak Media Google News

થોડા સમયથી પોતાના લગ્નની ચર્ચામાં રહેલ રહેલ રાખી ફરી એક વારસ્પોટલાઇટમાં આવી, તાજેતરમાં તેણે કંઈક કર્યુંછે જે તેને ફરી એકવાર સ્પોટલાઇટમાં આવી છે. લગ્નની ચર્ચા ખૂબ જ ચાલી હતી રાખી દિપકકલાલ સાથે લગ્ન કરવાની છે. હવે થોડા જ સમયમાં તે પોતાનો નવો શો જેનું નામ છે “ કોફી વિથ રાખી” શરૂ કરવા જઈ રહી છે.

જી હા, મિત્રો કોફી વિથ કરણના શો વિષે તો આપ સૌ ખૂબ જ સારી રીતે જાણતા હશો. તે જ રીતે રાખી પોતાનો નવો શો કોફી વિથ રાખી શરૂ કરવા જઈ રહી છે.આ શોમાં કરણ જોહરના શોની જેમ મહેમાનો તો નહિ આવે આ શોમાં રાખી હોસ્ટ અને ગેસ્ટ બંનેનું કામ કરશે.આ શોમાં રાખી દેશમાં ચાલી રહેલા મુદ્દા પર ચર્ચાઑ કરશે, તે ઉપરાંત કેટલીક ચટપટી વાતો સાથે કેટલાક લોકોનો ભેદ ઉકેલશે.

આ શોના પ્રોમોમાં, તેણીએ કહ્યું હતું કે, ” બોલીવુડ સ્ટાર અંબાણીના ગુલામ છે, જ્યારે પણ ઇચ્છે છે કે કોઈ પણ અભિનેતા નાચવી શકે છે.” આ શોમાં રાખી ઘણા જુદા જુદા મુદ્દાઓ પરવાત કરશે, જે ખૂબ રોચક હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.