Abtak Media Google News

કેશોદ પંથકના માેટી ઘંસારી ગામે મે મહિનાની તા 18 ના રોજ કન્યા ક્રિષ્નાબેન બેરાએ સાસણના અર્જુનભાઇ સાેલંકી સાથે પ્રભુતાંમાં પગલાં માંડયા હતાં તે જ દિવસે પાડાેદર ગામના મયુરભાઇ એરડા સમઢિયાળાની કન્યા દિવ્યાબેન ગરેજા સાથે લગ્નગ્રંથી થી જાેડાયા હતાં

આ લગ્ન પ્રસંગે વ્યક્તિની મર્યાદિત સંખ્યા, સાેશ્યલ ડિસ્ટન્સ, સહિતના લાેકડાઉનના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું આ સમયે બંન્ને દંપતિએ પીએમ કેર્સ ફંડમાં 5100-5100 નાે ચેક કેશાેદ ટીડીઓને અર્પણ ચાવડાને અર્પણ કર્યાે હતાે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.