Abtak Media Google News

લાઠી તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન લાઠી શહેર ના ભવાની સર્કલ ખાતે તાલુકા પંચાયત લાઠી ઉપપ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા સહિત લાઠી શહેર કોંગ્રેસ ના હોદેદારો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા અનેકો કાર્યકર ની અટકાયત કરતી લાઠી પોલીસ ગુજરાત સરકાર વિરુદ્ધ સુત્રોચાર એ ખેડૂત વિરોધી સરકાર નહિ ચલેગી ના નારા લગાવતા કોંગ્રેસ નેતા ઓ કાર્યકર્તા ઓની લાઠી પોલીસ દ્વારા અટક ખેડૂત વિરોધી સરકાર નહિ ચલેગી ના નારા સાથે રસ્તા રોકો આંદોલન કરતા કોંગ્રેસ કાર્યકર્તા ઓ ની સ્થાનિક લાઠી પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવાય.

Img 20180610 Wa0014

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.