Abtak Media Google News

જોડીયા તાલુકા કોંગ્રેસ સમીતી દ્વારા સ્નેહ મીલનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

જે કાર્યકમ જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ જે.ટી. પટેલની અઘ્યક્ષસ્થાને રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં ધારસભ્ય વલ્લભભાઇ ધારવીયા ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા જીલ્લા સહકારી  બેંકના એમ.ડી. જીવભાઇ કુંભારવડીયા પ્રદેશ અગ્રણી પી.એસ. જાડેજા જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણભાઇ માધાણી, જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હેમત ખવા શિક્ષણ સમીતી ચેરમેન મોહનભાઇ પરમાર મહીલા બાળ સમીતીના જી. પં. જામનગરના ચેરમેન સરફરાજભાઇ પરમાર તા. પ. પ્રમુખ વિજય છત્રોલા તા. ઉ.પ્ર. બિજલભાઇ ખીમાણી કારોબારી ચેરમેન બાવલાભાઇ જોડીયા તાલુકા કોંગ્રેસ સમીતીના પ્રમુખ અમરશીભાઇ ઝાલા અન્ય તાલુકા પંચાયત ના સદસ્યઓ સરપંચો તાલુકા કોંગ્રેસના હોદેદારો અને અન્ય કાર્યકરો ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.